આજકાલ બોલીવુડમાં એક પછી એક ગુ!નાહ સામે આવી રહ્યા છે એક તરફ શાહરૂખખાનના દીકરા આર્યનને જેલમાં રાખવામાં આવ્યો છે તો બીજી તરફ બોલીવુડની કેટલીક જાણીતી અભિનેત્રીઓને ઇ!ડી દ્વારા નોટિસ મોકલવામાં આવી રહી છે મળતી માહિતી મુજબ અક્ષય કુમાર અને સલમાનખાન જેવા અભિનેતાઓ સાથે કામ કરી ચૂકેલી અભિનેત્રી જેકલિનને ઇડી દ્વારા નોટિસ મોકલવામાં આવી રહી છે.
ઉલ્લેખનિય છે કે જેકલિનને ૨૦૦કરોડની છેતરપિંડીના કેસમાં નોટિસ મોકલવામાં આવી છે અને હાલમાં તેની જેલ જવાની પૂરેપૂરી શક્યતા જણાઇ રહી છે કદાચ આ જ કારણ છે કે ઇડી દ્વારા બે વાર નોટિસ મોકલીને બોલાવવા છતાં પણ જેકલિન અધિકારીઓ સામે હાજર થઈ નથી કદાચ તેને ડર છે કે તેને આ કેસમાં જેલ થઈ શકે છે.
એટલું જ નહિ જેકલિન આ કેસને લઈને એટલી ડરી ગઈ છે કે તે પોતાની માટે આગોતરા જામીન પણ લેવા માટે પ્રયત્ન કરી રહી છે જેથી જો તેની ધરપકડ કરવામાં આવે તો તે બચી શકે ઉલ્લેખનિય છે કે આ કેસમાં અભિનેત્રી નોરા ફતેહીને પણ નોટિસ મોકલવામાં આવી હતી જોકે તે બે વાર ઇડી સમક્ષ હાજર થઈ ચૂકી છે.
જ્યારે જેકલિનને ઇ!ડી દ્વારા ત્રીજી નોટિસ મોકલવામાં આવી રહી છે તેમ છતાં આ કેસના મુખ્ય આ!રોપીની વાત કરીએતો ચંદ્રશેખર નામનો ચેન્નાઈનો એક યુવક જે ૨૦૦કરોડની છેતરપિંડી કરવાના ગુનામાં હાલમાં દિલ્હી જેલમાં બંધ છે સાથે જ તેની પત્ની લીના પોલને પણ પોલીસ દ્વારા પકડી લેવામાં આવી છે.
આમ હવે એટલી તો ખબર પડે તો જ્યારે સરકારી વિભાગ ધ્વારા હજાર રહેવાનુ કહેવામાં આવે ત્યારે જરૂરી છે કે ત્યાં હજાર રહેવામાં આવે કેમકે હરરોજ તેમને નોટિસ મોકલવામાં નહીં આવે છેલ્લેતો પછી એરેસ્ટ વોરંટ જ જાહેર કરવામાં આવે છે આવા મામલમાં જેતે વિભાગમાં નિષ્ણાંતની સલાહ લેવી જરૂર છે છતાં આવી ભૂલ થઈ રહી છે હવે જોઈએ આગળ શું થાય છે.