Cli
શર્મ વગરના સવાલ પૂછી લીધા કરણ જોહરે સાઉથમાં ભગવાન ની જેમ પૂજાતા સ્ટાર વિજય દેવરકોંડાને...

શર્મ વગરના સવાલ પૂછી લીધા કરણ જોહરે સાઉથમાં ભગવાન ની જેમ પૂજાતા સ્ટાર વિજય દેવરકોંડાને…

Bollywood/Entertainment Breaking

આવનાર ફિલ્મ લાઇગરથી બોલીવુડમા પગ મુકવા જઈ રહેલ સાઉથના સ્ટાર વિજય દેવરકોંડાની માનીએ તો એમણે પબ્લિક પ્લેસમાં સબંધ માણ્યો હતો 33 વર્ષના વિજય આ ખુલાસો કોફી વિથ કરણમાં સીઝન 7 માં કર્યો છે અનન્યા પાંડે અને વિજય સાથેનો આ એપિસોડ ગુરુવારે કાસ્ટ થશે તેના પહેલા તેનું એક.

પ્રોમો રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં કરણ જોહર સામે વિજય પોતાની સે!ક્સલાઈફ અને ડેટિંગ વિશે વાત કરી રહ્યા છે વાતચીત દરમિયાન જયારે કરણે વિજયને પૂછ્યું કે તમે છેલ્લીવાર સબંધ ક્યારે માણ્યો હતો ત્યારે વિજય આ સવાલને ટાળવાનું કહે છે ત્યારે અનન્યા અંદાજ લગાવવા લાગે છે અને કહે છેકે.

સવારે જ કરણ સવાલને આગળ વધારે છે અને વિજયમને પબ્લિકપ્લેસ વિશે પૂછે છે જયારે એમણે સબંધ બાંધ્યો છે વિજય દેવરકોંડા જવાબમાં જણાવે છેકે એકવાર મેં કારમાં સબંધ બાંધ્યો હતો એ સાંભળીને અનન્યા પાંડે હેરાન રહી જાય છે કરણ આગળ વધે છે અને પૂછે છેકે શું તમે કમ્ફર્ટેબલ હતા ત્યારે વિજય કહે છે.

નિરાશાનજક સમય અહીં કરણ જોહરે પોતાની હદ પાર કરતા વિજય દેવરકોંડાથી સવાલો પૂછી લીધા સાઉથમાં એમના સ્ટારને ભગવાનની જેમ પૂજવામાં આવે છે એવામાં આવા સવાલ પૂછવા એમના ફેન્સ પર શું અસર પડશે હજુ તો તેનો પ્રોમો રિલીઝ થયો છે પૂરો શો રિલીઝ થશે ત્યારે શું થશે આ મામલે તમે શું કહેશો વાચકમિત્રો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *