મિત્રો સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો વાયરલ થતા રહે છે એમાંથી તાજેતરમાં એક વિડીયો ખૂબ વાયરલ થયોછે મા બાપ પોતાની છોકરીઓને સ્કૂલમાં ભણવા માટે મોકલતા હોય છે અને હોસ્ટેલમાં પણ રહેવા દેતા હોયછે એ સમયે કોઈ હોસ્ટેલનો એક અસભ્ય હરકતો કરતો વીડિયો.
સામે આવ્યો છે વીડિયોમાં ત્રણ છોકરીઓ મસ્તીના મૂડમાં ખૂબ ગુજરાતી ગીતો ઉપર મન મૂકીને ડાન્સ કરતી દેખાય છે એમાં ગંદી હરકતો કરીને વિડીયો જોનારાને પણ શરમાવેછે આ વીડિયોમાં ત્રણ છોકરીઓ દેખાય છે જે એકબીજાની સાથે મજાક મસ્તી કરીને ડાન્સ કરી રહી છે મિત્રો તાજેતરમાં.
સોશિયલ મીડિયા પર વીડિયો ખૂબ વાયરલ થયો છે અને લોકો આ હોસ્ટેલ ના સંચાલક ને ખુબ વખોડી રહ્યાછે આ વીડિયો ઉપર હજારો લાઈક અને લોકોની ટીકાઓ પણ સામેલ છે લોકો અલગ અલગ કોમેંટ કરીને ટ્રોલ કરી રહ્યા છે જેવી કે તમને તમારા મા બાપ ભણવા મોકલે છેકે આવી.
હરકતો કરવા ગાડી થઈ ગઈ છે છોકરીઓ કંઈક ન!શાની હાલતમાં લાગે છે આવી બધી કોમેન્ટો આ વિડીયો પર જોવા મળે છે વિડીયો ક્યાંનોછે એ અમે પુષ્ટિ કરતા નથી પરંતુ આ વિડીયો ખુબ ચર્ચામાં છે વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો કોમેંટમાં તમારી પ્રતિક્રિયા જણાવી શકો છો.