મિત્રો ટીવી શો માંથી કપિલ શર્મા નામનો શો મનોરંજન ક્ષેત્રે ખૂબ ફેમસ હતો પરંતુ કપિલ શર્મા શોમાં ઘણા બધા બદલાવો કરવામાં આવ્યા છે જેમાંથી શોમાં રહેલા મુખ્ય કોમેડી પાત્રો જેવા કે ક્રિષ્ના અભિષેક ચંદન પ્રભાકર ભારતી સિંહ અને સુદેશ લહેરી એ આશો ને કોઈ કારણોસર.
છોડી દીધો હતો જેનાથી કપીલ શર્મા શો થોડા સમયથી બંધ હતો તાજેતરમાં આ શો ફરીથી ચાલુ થયો છે પરંતુ આ શોમાં નવા કોમેડી કલાકારો ઉતારવામાં આવ્યા છે પરંતુ લોકો એનાથી ખુશ નથી અને પોતાનો ગુસ્સો સોશિયલ મીડિયા પર ઠાલવી રહ્યા છે લોકોનું માનવું છે નવા કલાકારો.
આ શોમાં બેકાર પ્રદર્શન કરી રહ્યા છે ટ્વીટર પર યુઝરોની પ્રતિક્રિયા મુજબ હમારે પ્યારે ક્રિષ્ના અભિષેક કહા હૈ કિષ્ના કે બિના યેશો અધુરા હૈ જ્યારે બીજે કહ્યું કપિલ શર્મા શો નો પહેલો એપિસોડ નવા કલાકારો સાથે દેખાડ્યો જેમાં એક જોક્સ પર મને હસવું નથી આવ્યું જ્યારે ત્રીજા એ.
કહ્યું અડધો કલાક થયો પણ બોરીગં એપીસોડ છે આમ ખુબ જ ટ્રોલ અને ટીકાઓ આશો પર કરી હતી મોટા ભાગની કોમેન્ટ લોકોની શો પર નારાજગી દર્શાવતી હતી હવે કપિલ શર્મા શો નવા કલાકારો સાથે ચાલે છે કે બંધ થાય છે એ જોવું રહ્યું વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો કોમેંટમાં જણાવી શકો છો.