Cli
this person are not friend of amitabh

આ છે અમિતાભ બચ્ચનના 7 મોટા દુશ્મન જેમનાથી હતો છત્રીસનો આંકડો…

Bollywood/Entertainment

અમિતાભ બચ્ચનની સુ વાતજ કરવી કારણ કે બૉલીવુડ ફિલ્મઈન્ડસ્ટ્રીઝના સુપરહિટ હિરોમાંથી તેઓ એક છે તેમણે લગાતાર 50 વર્ષોથી ફિલ્મ લાઈનમાં સુપર હિટ ફિલ્મો આપી રહ્યા છે એમનો સ્વભાવ પણ સાદગી ભર્યો છે અને તેમને અનેક મોટા સ્ટારોને ટક્કર આપી છે પણ કહેવત છેને કે જેટલા મોટા સ્ટાર એટલે વધુ વિરોધી તો એવો જાણીએ એમના સાત દુશમનો વિશે.

આ લિસ્ટમાં સૌથી પ્રથમ હતા વિનોદ ખન્ના ફિલ્મકારોના મુજબ અમિતાભની વધતી લોકપ્રિયતને લીધે વિનોદ ખન્ના અમિતાભથી મનમોળું રાખતા હતા અમિતાભ રાજેશ ખન્નાને ફિલ્મ લાઈનમાં ટક્કર આપી રહ્યા હતા એટલે તેઓ અંદર પેટે વિરોધ કરતા જયારે બીજા નમ્બરની વાત કરીએ તો શત્રુઘ્ન સિન્હા એમની જોડી પણ ફીલમોમાં બહુ પસન્દ કરવામાં આવી હતી.

80ના દાયકામાં અમિતાભ અને શત્રુઘ્ન સિન્હા ટોપ અભિનેતાઓમાં આવતા હતા પરંતુ કહેવાયછે કે બન્ને અંદર પેટે ક્યારેય બનતી નહતી પણ જેમ જેમ સમય ગયો તેમ દુશમની પણ દોસ્તી તરફ વળી ગઈ હતી એક ઇન્ટરવ્યૂમાં શત્રુઘ્ન જણાવેછે કે અમે જવાન હતા ત્યારે દુશમની હતી પરંતુ ધીમે ધીમે દોસ્તી તરફ વળી ગયા.

જયારે ત્રીજા નમ્બરની વાત કરીએ તો રાજેશ ખન્ના તેઓ બોલીવુડના પ્રથમ સુપરસ્ટાર હતા એમને શરુઆત થીજ અમિતાભ બહુ ટક્કર આપી રહ્યા હતા એમને સાથે પણ ઘણી ફિલ્મો કરી છે પણ બૉલીવુડ ફિલ્મ જાણકારોનું કહેવું હતું કે આ બંને પરદા પાછળ નફરત દખાતી હતી જ્યારે ચોથા નમ્બરની વાત કરીએ તો રણધીર કપૂર હતા.

રણધીર કપુરની પુત્રી કરિશ્મા કપૂર અને અમિતાભના પુત્ર અભિષેક બચ્ચનની સગાઈ તૂટ્યા બાદ એક બીજાના સંબધમાં કડવાશ આવી ગયા હતી જયારે પાંચમા નમ્બરે સંજય દત્ત હતા કારણકે 1992માં આવેલી ખુદાગવાહ ફિલ્મમાં અમિતાભ મેન રોલમાં હતા તેથી સન્જય દત્તે ફિલ્મ કરવાની ના પડી દીધી હતી એના લીધે બન્ને વચ્ચે કડવાશ ઉભી થઈ હતી.

છઠા નમ્બરની વાત કરીએ તો સુભાષ ઘાઈ એમના વચ્ચે છેલ્લા 25 વર્ષોથી વાત નથી થઈ રહી એનું કારણ હજી સુધી કોઈ જાણી શક્યું નથી જયારે સાતમા નમ્બર ઉપર છે શાહરુખ ખાન જયારે કોણ બનેગા કરોડપતિ શોમાં સાથે કામ કર્યું અને ત્રીજા શોમાં શાહરૂખે શો લીડ કર્યો ત્યારે શોની ટીઆરપી ઘટી ગઈ અને શાહરૂખને હટાવીને અમીતાભને લાવતા બન્ને વચ્ચે કડવાશ ઉભી થઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *