મનુષ્યના દેહનો કોઈ ભરોસો નથી કયા સમયે શું થવાનું છે તે કોઈ જ જણાવી શકતું નથી જીવન અને મોત ભગવાનના હાથમાં છે તે કોઈ પણ ક્ષણે આવી શકે છે પરંતુ એ જ ભગવાનના સાનિધ્યમાં પોતાના પ્રાણ ગુમાવવા એ ખુબ દુઃખદ ઘટના કહી શકાય એવો જ એક કિસ્સો મધ્યપ્રદેશ મા આવેલા શિરડી.
સાંઇબાબા ના મંદિરમાંથી સામે આવ્યો છે સાઈબાબાના મંદિરમાં લાખો શ્રદ્ધાળુ દર્શન કરવા માટે આવે છે આ સમય રાકેશ નામનો એક યુવક પોતાના પરિવારજનો સાથે મંદિરમાં દર્શન કરવા માટે આવ્યો હતો મંદિરના સાનિધ્યમાં પરિક્રમા કર્યા બાદ યુવક સાઈબાબાના દર્શન કરવા માટે સીસ નમાવીને બેઠો હતો.
પરંતુ લાંબો સમય સુધી તે બેસી રહ્યો આ જોઈને આજુબાજુના લોકોએ તેને ઉભો કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે હલીચલી નહોતો રહ્યો એના કારણે મંદિરના સેવાભાવી લોકો અને પરિવારજનોએ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો પરંતુ હોસ્પિટલમાં રાકેશને મૃત જાહેર કરવામાં આવ્યો 42 વર્ષના રાકેશ ના.
પરિવારજનોએ પોસ્ટમોર્ટમ કરવાની ના કહી દીધી પરંતુ ડૉક્ટરોના જણાવ્યા અનુસાર હાર્ટ એટેક ના કારણે રાકેશ નું મૃત્યુ થયું હશે તેવું સામે આવ્યું છે આ સમગ્ર ઘટના મંદિરમાં આવેલા સીટી સીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેમાં રાકેશ આવીને દર્શન કરવા સ્વસ્થ તંદુરસ્ત હાલતમાં બેઠો હતો પરંતુ અચાનક જ તેને.
પોતાના પ્રાણ ભગવાનની સામે ત્યજી દીધા હતા ગુરુવારે સાંજે આ ઘટના બની હતી સાઈબાબાના મંદીર મા બનેલી આ ઘટના ના પગલે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો મંદીરના સેવાભાવી લોકો આ ઘટના પર ખુબ દુઃખ વ્યક્ત કરી રહ્યા હતા સાઈબાબાના મંદિરમા પ્રથમ વાર આવી ઘટના બની હતી તેવું જણાવી રહ્યા હતા.