ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંત ની કાર નો 30 ડિસેમ્બરના રોજ વહેલી સવારે ઉત્તરાખંડ જતા ગંભીર અકસ્માત થયો હતો જે દિલ્હી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે એ ઘટના સમયે હાજર રહી ને રીષભ પંતને બચાવનાર દિલ્હી થી હરીદ્વાર જતી બશના ચાલક સુશીલે મિડીયા સાથે ની.
વાતચીત માં જણાવ્યું હતું કે તેણે રીષભં પંત ને બહાર કાઢ્યો હતો કાચ તોડી તે આવવા પ્રયત્ન કરતો હતો કાર સળગી ઉઠી હતી અને હું રીષભ છું એમ તે જણાવતો હતો સુશીલે જણાવ્યું કે રીષભ પંત લોહી થી લથપથ હતો અને તે લગંડાતો હતો તેના શરીર પર એક પણ કપડું નહોતૂ મેં તેને.
ચાદર આપી હતી ડીવાઈડર ને ટક્કર મારી કાર સ ળગી ઉઠી અને રીષભ બહાર આવતો હતો મેં તેને ડીવાઈડર ની વચ્ચે લાવી સુવડાવી ને પુછ્યુ કે કારમાં અન્ય કોઈ છે તો એને ના પાડી હું એકલોજ છું મેં આ અકસ્માત ની જાણ પોલીસ અને નેશનલ હાઈવે ના લોકોને આપી અને ઘટના સ્થળે.
આવ્યા ત્યાં સુધી સુશીલે જણાવ્યું કે હું હાજર રહ્યો હતો બચાવનાર ડ્રાઈવરે આજતક સાથેની વાતચીતમાં આવું નિવેદન આપ્યું હતું ક્રિકેટર રિષભ પંત હાલ દિલ્હી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેના પગમાં ઘુટંણ ના ભાગે માથામાં ગંભીર ઈજાઓ છે અને પગમાં ફ્રેકચર છે રીષભ પંત ની સ્થિતિ.
ડોક્ટરોના જણાવ્યા મુજબ હાલ સ્થિર છે રીષભં પંત ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન છે તેઓ એ 30 વનડે અને 66 ટી ટ્વેન્ટી મા ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે રીષભ પંત દિલ્હી આઈપીએલ ટીમ નો કેપ્ટન છે તેના અકસ્માત ના સમાચાર થી દેશભરમાં દુઃખની લાગણી પ્રસરી જવા પામી છે.