Cli
પાકિસ્તાનની હાલત કફોડી, ચપટી લોટ માટે ફાંફાં, લોટની ગાડી આવતા ફાંફે ચડી ઝુટંવતા ધક્કામુક્કી માં 5 લોકોના...

પાકિસ્તાનની હાલત કફોડી, ચપટી લોટ માટે ફાંફાં, લોટની ગાડી આવતા ફાંફે ચડી ઝુટંવતા ધક્કામુક્કી માં 5 લોકોના…

Breaking

ભારત દેશની હંમેશા ટીકા કરતા દુશ્મન દેશ પાકિસ્તાન ની હાલત દિનપ્રતિદિન કથડતી જોવા મળી રહી છે પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાન ની સરકારે એટલું દેવું કરી નાખ્યુ હતું એ ભરપાઈ કરવા માટે પાકિસ્તાન સતત પાડોશી દેશો પાસે આર્થિક સહાયની ભિખ માગંતુ જોવા મળે છે.

પાકિસ્તાન હાલ ભુખમરા ની સ્થિતીમાં આવી ગયું છે સરકારની બેદરકારીના પગલે સ્થાનિક લોકો હાલ પોતાના પરીવાર ના ગુજરાન માટે ઠેર ઠેર ભટકતા જોવા મળે છે પાકિસ્તાન માં મોઘંવારી ચરમસીમાએ પહોંચી ચુકી છે પાકિસ્તાનમાં ઘઉંનો લોટ એક કિલો 150 રૂપિયા વેચાઈ રહ્યો છે.

એ પણ મળવો ખૂબ જ મુશ્કેલ છે જેના માટે સ્થાનિક લોકો ને સરકાર ઓછી કિંમતે લોટ પહોંચાડી રહી છે જેના માટે ગામડાઓમાં ખૂબ જ ઓછા માત્રમાં લોટ આવે છે દરેક લોકો સુધી આ લોટ પહોંચી પણ શકતો નથી સોશિયલ મીડિયા પર તાજેતરમાં વિડીયો સામે આવ્યો છે જેમાં પાકિસ્તાની.

લોકો ઘઉંના લોટ માટે મારામારી પર ઉતરી આવ્યા છે આ વીડિયોમાં એક ગાડી માં ઘઉંનો લોટ ભરીને સરકારી લોકો પહોંચ્યા છે જેમાં લોટની થેલીઓ લેવા માટે લોકો મારામારી કરતા જોવા મળે છે આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે જેનાથી પાકિસ્તાનની.

હાલની કથડેલી સ્થિતિ જોવા મળે છે પાકિસ્તાનમાં અવારનવાર લાઈટ કાપ થી લઈને ઘણી બધી ચીજ વસ્તુઓ પર પાકિસ્તાની આવામે દેખાવો કરેલા છે એ વચ્ચે હવે લોટ માટે ઝગડતા જોવા મળે છે આ ઝગડા માં લાહોર ના ગ્રામીણ વિસ્તારમાં પાચં પાકિસ્તાની નાગરીકોના મો!ત ની ખબર.

સામે આવી છે બલુચિસ્તાન પાસેથી પાકિસ્તાની આવામ મદદ માંગી રહી છે એ વચ્ચે ઝપાઝપી કરતા પાચં લોકો ના નિધન બાદ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી અને જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી આ ઘટના માં 4 લોકોની ધડપકડ કરી છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *