હાલમાં અયાન મુખર્જી ના નિર્દેશનમા બની સાઈ ફાઈ નેશુરલ ફીલ્મ બ્રહ્માસ્ત્ર ટુંક સમયમાં સિનેમાઘરોમા રજુ થાવા જઈ રહી છે તેના વચ્ચે ફીલ્મ રજુ થાવાની તારીખ નજીક આવતાની સાથે ટ્વિટર સાઈટ પર આ ફીલ્મનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે આલિયા ભટ્ટ રણબીર કપૂર અને અમિતાભ બચ્ચનની.
મોસ્ટ અવેટેડ ફિલ્મ બ્રહ્માસ્ત્ર ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે જેમ જેમ ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ તેમ મેકર્સ બ્રહ્માસ્ત્રને જોરશોરથી પ્રમોટ કરી રહ્યા છે પરંતુ હવે બાયકોટ બ્ર્હમાસ્ત્ર સોશિયલ મીડિયા પર ફરી ટ્રેન્ડ કરી રહ્યું છે તેજ સમયે ટ્રોલ્સ યાદ અપાવી રહ્યા છેકે.
જે ફિલ્મોએ બહિષ્કારની અપીલ કરી હતી તે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી નથી ટ્વિટર પર ભારે વિરોધ પર ફરી એક ફીલ્મ નજર દેખાય છે હવે લાઈગર બાદ ફરીથી બ્રહ્માસ્ત્ર ટ્રોલીઝના લક્ષ્ય પર છે જ્યાં ફરી એક વાર અચાનક ફિલ્મના વિરોધમાં હજારો ટીપ્સ વાયરલ છે ટ્રોલી હંમેશા વિરોધના પોસ્ટર.
પર ધ્યાન આપવા રજૂઆત કરતો વિરોધ વ્યક્ત લોકો કરે છે તેથી આલીયા ભટ્ટ પોતાનો વિડિઓ શેર કરી રહી છે જેમાં અભિનેત્રી કહે છેકે તમે મને પસંદ નથી કરતા તો મારી ફીલ્મો ના જોવો પણ વિરોધ ના કરો જેમાં ઘણા લોકોની કોમેન્ટ મુજબ રણબીર કપુરે આમીર ખાનની ફિલ્મ પીકે માં મહેમાન કલાકાર ની.
ભુમિકા ભજવીને સપોર્ટ આપ્યો હતો એના કારણે ઘણા યુઝર મુજબ રણબીર કપુરે એક વિડીયોમાં કહ્યું હતું કે મને મા!શં ખાવું ખુબ પસંદ છે આ બંને બાબતો ને પણ જોડવામાં આવીને વિરોધ કરાયો છે સાથે આ માશં ખાવાની વાતના વિડીઓ ને પણ કોમેન્ટ બોક્ષમાં અત્યંત વાઈરલ કરાયો છે સાથે ઘણા લોકોએ બાયકોટ બ્રહ્માસ્ત્ર ના.
હેસટેગ સાથે ફીલ્મનો બહીસ્કાર કર્યોછે આ ઘટનાઓ વચ્ચે આ ફીલ્મ રજુ થતાં દર્શકો નો કેવો પ્રતિભાવ મળે છે આને ફીલ્મ હીટ જાય છે ફ્લોપ એ આપણે જોવું રહ્યું પરંતુ સોસીયલ મિડીયા માં લોકો દ્વારા ઘણી બોલીવુડ ફીલ્મોનો વિરોધ શા માટે કરાયછે એ બોલિવૂડ સમજી નથી શકતુંઆપનો શું અભિપ્રાય છે એ જરુર જણાવજો.