નાના પડદાના લોકપ્રિય કપલ કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ સોસીયલ મીડિયામાં કંઈકને કંઈક કારણોસર ચર્ચામાં બન્યા રહે છે તેઓ ટેલિવિઝનની મશહૂર જોડીઓ માંથી એક છે બંને સોસીયલ મીડિયામાં એકબીજાનો પ્રેમ લૂંટાવતા રહે છે બિગબોસ 15 માં નજીક આવેલા કરણ અને તેજસ્વીની જોડીને ફેન્સ ખુબ પસંદ કરે છે.
પરંતુ આ વખતે એમનો એક રોમેન્ટિક વિડિઓ વાયરલ થઈ ગયો છે વિડીઓમાં તેજસ્વી અને કરણની નજીકનો એ સીન જોવા મળી રહ્યો છે હકીકતમાં કરણ અને તેજસ્વી એક પાર્ટીમાં પહોંચ્યા હતા ત્યાં બંનેએ મીડિયામાં એકથી એક પોઝ આપ્યા હતા પરંતુ આ દરમિયન બંને કપલ રોમાન્ટિક થઈ ગયા ત્યારનો વિડિઓ લીક થયો છે.
વિડીઓમાં જોઈ શકાય છેકે કરણ કુન્દ્રા તેજસ્વીને લિપ લોપ કરતા નજરે પડી રહ્યા છે અહીં જે સમયે વિડિઓ બનાવ્યો ત્યારે બંનેને ખબર ન હતી એવા સમયે વિડિઓ બની ગયો હતો કેમરા ને જોઈને તેજસ્વી પણ ઓ તેરી કહીને ચોકી જાય છે વિડિઓ બાદ ફેન્સ પસંદ કરી રહ્યા છે જયારે કેટલાક લોકો બંનેને ટ્રોલ કરી રહ્યા છે.