25 વર્ષની જાનવી કપૂર હવે દિવસે ને દિવસે બોલ્ડ થતી જઈ રહી છે અને એ વાતનું સબૂત છે તેનું લુક જાનવી બોલ્ડ દેખાવાં ચક્કરમાં કોઈ કસર બાકી રાખતી નથી ખાસ વાત એ છેકે એક્ટર પોતાની ફિલ્મો કરતા પોતાના બોલ્ડ લુકને લઈને ચર્ચામાં રહે છે એવામાં જાનવીનું હાલમાં રિલીઝ થયેલ ફિલ્મ ગુડલક બાદ તો.
તેની તસ્વીર અને વિડિઓ સોસીયલ મીડિયામાં પવનની જેમ વાયરલ થઈ રહી છે જાનવીનું આ લુક જોઈને ફેન્સના દિલના ધબકારા પણ વધી જાય જાનવી કપૂરના ફોટો અને વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થતા રહે છે એવામાં હાલમાં જાનવીનો એક વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
હકીકતમાં એક્ટરને મુંબઈમાં સ્પોટ કરવામાં આવી હતી અહીં એક્ટર જયારે ગાડીમાં બેસવા માટે આગળ વધે છે ત્યારે તેજ પવનને લઈને તેનું ફરાક ઉડી જાય છે પરંતુ એક્ટર તરત જ તેને સંભાળી લેછે પરંતુ આ વિડિઓ કેમેરામાં કેદ થઈ જાય છે તેના બાદ આ વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરક થતા લોકો એક્ટરને ટ્રોલ કરી રહ્યા