બોલીવુડ સુપર ડાન્સર નોરા ફતેહી તો બોલ્ડ અને ગ્લેમર છે જ પણ રુબીના ની સુદંરતા પણ કોઈ પરી થી કમ નથી તાજેતરમાં ઝલક દિખલાજા રિયાલિટી શો સેટ પર બંને હસીનાઓ એક સાથે ખૂબ જ શાનદાર અંદાજમાં જોવા મળી હતી જ્યાં તેમનો સુંદર અને ગ્લેમર લુક છવાઈ ગયો હતો દર અઠવાડિયે નોરા ફતેહી.
ઝલક દિખલાજા રિયાલિટી સોના સેટ પર જોવા મળે છે અને ફેન્સને પોતાના લુક થી મોહિત બનાવતી રહે છે તાજેતરમાં નોરા ફતેહી બ્લેક ગાઉનમા વાઈટ કોમ્બિનેશન માં ખુબજ બોલ્ડ લાગી રહી હતી તેની મદમસ્ત ચાલ થી તે ચાહકોને લોભાવતી જોવા મળી હતી ગ્લોસી લીપ્સ અને ડીપનેક ના છલકાતા ભરવાદાર નિતંબો થી.
નોરા ફતેહી ફેન્સ ના હૈયા મદહોશ બનાવી રહી હતી તે શાનદાર અંદાજમા સુદંર લુક માં જોવા મળી હતી નોરા ફતેહી પરી બની છવાઈ તો રુબીના દિલેર પણ અપ્સરા બની જોવા મળી હતી વાઈટ ક્રોપ ડ્રેસમા તે ખુબ જ સુંદર અને બોલ્ડ લાગી રહી હતી રુબીના એ પોતાની માદક અદાઓ થી પોતાના ભરાવદાર નિતંબો ને ફોન્ટ કરતા પેપરાજીને પોઝ આપ્યા હતા.
સુદંર લુક માં લાઈટ કમ્પલીટ મેકપમા તે જાદુ ચલાવી રહી હતી પોતાના ડાન્સ અંદાજથી દર્શકો ના દિલ ડોલાવનાર રુબીના ની અદાઓ અને સુદંર લુક જોતા ફેન્સ મનમુકીને પ્રેમ વરસાવી રહ્યા હતા તેનો આ લુક જોતા ફેન્સ નોરા ફતેહી થી પણ વધારે પ્રેમ રુબીનાના આ શાનદાર લુક પર વરસાવી રહ્યા હતા.