દેશભરમાં અંધ શ્રદ્ધાને લઈને ઘણા બધા કિસ્સાઓ સામે આવતા રહે છે આજે આધુનિક યુગમાં પણ ઘણા બધા લોકો એવી ઘણી અંધ શ્રદ્ધાની બાબતોમાં વિશ્વાસ રાખે છે જેમ કે ઘરની બહાર નીકળતા બિલાડી રસ્તો કાપે અથવા છીકં ખાવાથી કોઈ સારા કાર્ય માં અડચણ આવે હજુ પણ આપણા દેશમાં.
આવી ઘણી બધી બાબતો પ્રત્યે લોકોની અલગ અલગ ધારણા જોવા મળે છે પરંતુ આ દિવસોમાં એક એવો વિડિયો વાયરલ થયો રહ્યો છે જેમા અંધ શ્રદ્ધાની તમામ હદ પાર કરી દીધી છે સામે આવેલા વીડિયોમાં એક વ્યક્તિ એક કુતરા અને તેની પત્ની સાથે જોવા મળે છે કુતરા સાથે તેની પત્નીને.
તેને લગ્ન કરાવી દીધા છે યુવક આ વીડિયોમાં બોલી રહ્યો છે કે તેની પત્ની ને કોઈ ગ્રહ નડે છે એટલા માટે કુતરાથી લગ્ન કરાવી દીધા છે તો બીજો યુવક તેને સવાલ પૂછે કે આપને કેવી રીતે ખબર પડી તો તે વ્યક્તિ જણાવે છે કે મારો પંડિત ખૂબ જ વિદ્વાન છે અને તેના કહેવાથી જ હું કૂતરાની સાથે મારી.
પત્ની ના લગ્ન કરાવી રહ્યો છું સામે આવેલા વીડિયોમાં યુવક મહિલાને પૂછે છે શું મેડમ તમે તમારી મરજીથી લગ્ન કરો છો તો મહિલા આ વાતમાં જવાબ આપે છે કે હું મારી મરજીથી આ કુતરા સાથે લગ્ન કરું છું આ વીડિયોમાં કેટલી સચ્ચાઈ છે તે કહી શકાતું નથી વિડીયો કઈ જગ્યા નો છે તેની.
અમે પુષ્ટિ કરતા નથી આ વીડિયોને એક ઈન્સ્ટાગ્રામ યુઝરે પોસ્ટ કર્યો છે જે વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે લોકો આ વીડિયો પર અલગ અલગ પ્રતિક્રિયા આપી પોત પોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા છે અંધશ્રદ્ધા ની ચરમસીમાં પાર કરી અને પોતાની જ પત્નીના કુતરા સાથે લગ્ન કરાવવા કેટલી હદે ઉચિત છે.