જાનવી કપૂર અત્યારે તેની હમણાં રીલિઝ થયેલી ફિલ્મ ગુડલક જેરીને લઈને ચર્ચામાં છે ફિલ્મને ખુબ પસંદ કરવામાં આવી રહી છે જાનવી કપૂર પોતાની ફિલ્મનું પ્રમોશન કરતા પણ જોવા મળી પ્રમોશન ઇવેન્ટની જાનવી કપૂર કપૂરની કેટલીક તસ્વીર વાયરલ થઈ રહી છે હાલમાં એક્ટરની કેલટીક તસ્વીર સામે આવી હતી જેમાં તેઓ ક્યૂટ લાગી રહી હતી.
જાનવી કપૂરની લેટેસ્ટ તસ્વીર વાયરલ થઈ રહી છે જેમાં તેઓ બોલ્ડ લાગી રહી છે જાનવી કપૂરે અહીં જે ડ્રેસ પહેર્યો છે તેમાં તેઓ ખુબ ટાઈટ ડ્રેસમાંજોવા મળી રહ્યો છે અહીં જાનવી કપૂર ટાઈટ ડ્રેસમાં મીડિયાને પોઝ આપી રહી હતી ફેન્સને તે ખુબ પસંદ આવ્યું એક્ટરે અહીં અલગ અલગ સ્ટાઈલમાં ચાલતા પોઝ આપ્યા હતા.
સામે આવેલ તસ્વીરમાં જાનવી કપૂર બોલ્ડનેસની હદો પાર કરતા જોવા મળી તેનું આ લુક ફેન્સને પાણી પાણી કરી રહ્યું છે જણાવી દઈએ જાનવી કપૂરનું આ લુક ફિલ્મ ગુડલક જેરીના પ્રમોશન ઈવેંટન દરમિયાનનું છે ગુડલક જેરી ફિલ્મને ઓટિટિ પ્લેટફોર્મમાં રિલીઝ કરવામાં આવી છે ફિલ્મને સારો સહકાર મળી રહ્યો છે.