આજે મોટા ભાગના લોકો કોઈને કોઈ પરિસ્થિતીથી મુશ્કેલી અનુભવતા હોય છે કોઈ ઘરવાડીથી પરેશાન છે તો કોઈ નોકરીથી કોઈ ધંધાથી તો કોઈ દીકરા દીકરીઓથી સમસ્યા તો બધાના જીવનમાં છે વહાલા એના માટે કઈ આવું કરાય તમે ચિત્રમાં જોઈ શકો છો કે આવોજ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં માણસ ઘરવાડીથી એવો કંટાડી ગયો કે સીધો હેવિ લાઇટના ટાવર પર ચડી ગયો પાછો જોર જોરથી ચીસો પાડવા લાગ્યો કે માર જાઉંગા મીટ જાઉંગા કેમકે હું મારા ઘરવાડાઓથી કંટાડી ગયો છુ.
આ વ્યક્તિ તેની ઘરવાળીથી એટલો બધો કંટાડી ગયો હતો કે રડતાં રડતાં આજીજી કરી રહ્યો હતો કે કોઈ તો મને મારી ઘરવાળીથી બચાવો ના મને ખાવા આપે છે ના ચેનથી સુવા દે છે બસ તેને તો પૈસા જ વાલા છે રોજ હું મજૂરી કરી પૈસા તેના હાથમાં આપું છુ તો પણ તેનો હાથ ભરતો નથી હું કઈ પણ કેવા જાઉં છુ તો તરતજ તે મને મારે છે અને પોલીસના આડી અવળી માહિતી આપી મને માર ખવરાવે છે.
જ્યારે આ વ્યક્તિને એક માણસે જોયો તો તરતજ લાઇટ બોર્ડના કર્મચારીઓને ફોન કર્યો અને તરતજ લાઇટ બંધ કરવા જણાવ્યુ તેઓએ તરતજ લાઇટ બંધ કરી આ વ્યક્તિ જે ટાવર પર ચડ્યો હતી ત્યાં આવી ટાવર પર ચડીને તે વ્યક્તિને ઉતારવાની કોશિશ કરવા લાગ્યા ત્યારે તે વ્યક્તિ ફરીથી ચીસો પાડીને કહેવા લાગ્યો મારી નજદીક નહીં આવતા નહીંતો હું અહીથી છલાંગ લગાવી દઇશ બસ ગણી મેહનત બાદ આ વ્યક્તિને સમજવીને ટાવર પરથી નીચે ઉતાર્યો અને ત્યારબાદ તેને સમજાવી ફોસલાવી પાછો ઘરે મોકલી આપ્યો અને ઘરવાડાઓને પણ તેનું ધ્યાન રાખવાનું કહ્યું.