Cli
જો હીરો રાત્રે ત્રણ વાગે ફોન કરીને બોલાવે તો જવું પડે છે નહીં તો...મલ્લિકા શેરાવતે બોલીવુડની સચ્ચાઈની બતાવી...

જો હીરો રાત્રે ત્રણ વાગે ફોન કરીને બોલાવે તો જવું પડે છે નહીં તો…મલ્લિકા શેરાવતે બોલીવુડની સચ્ચાઈની બતાવી…

Bollywood/Entertainment Breaking

મલ્લિકા શેરાવતે બૉલીવુડ વિશે ચોંકાવનાર ખુલાસો કરતા ખળભળાટ મચી ગઈ છે તેના પહેલા પણ કંગના રાણાવત બોલીવુડની સચ્ચાઈ બતાવી ચુકી છે તેના બાદ હવે મલ્લિકા શેરાવતે ચોંકાવનાર ખુલાસો કરીને હાહો મચાવી દીધી છે ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ જેવા ગંભીર મુદ્દા મલ્લિકાએ ફરી એકવાર કહ્યું ફિલ્મોમાં બચાવવા માટે શું કરવું પડે છે.

મલ્લિકા શેરાવતે હાલમાં હિન્દુતાન ટાઈમ્સ સાથેના ઇન્ટરવ્યૂમાં જણાવતા કહ્યું કે બહુ આસાન છે હીરો એવી અભિનેત્રીઓને પસંદ કરે છે જેને તેઓ કંટ્રોલ કરી શકે છે અને જે એમની સાથે સમજૂતી કરશે હું એવી નથી મારૂ વ્યક્તિત્વ અલગ છે આગળ જણાવતા મલ્લિકાએ એ કહ્યું જો હીરો તમને રાત્રે 3 વાગે ફોન કરે અને કહે કે તમે.

મારા ઘરે એવો તો તમારે જવું પડે જો તમે એ શર્કલમાં છો અને તમે તેની ફિલ્મ કરી રહ્યાછો તો તમારે જવું પડશે નહીં ગયા તો સમજો તમે ફિલ્મમાંથી બહાર થઈ ગયા છો મલ્લિકાનો આ ખુલાસ બાદ બોલીવુડમાં હડકંપ મચી ગયો છે અને તેને લઈને બૉલીવુડ તરફ પણ આંગળીઓ થઈ રહી છે મલ્લિકાએ ગયા દિવસોમાં પણ દીપિકા પાદુકોણ ની.

ફિલ્મ ગહેરાઈયા પર પણ સવાલ ઉઠાવ્યો હતો તેમાં લેવામાં આવેલા બોલ્ડ સીન પણ કહ્યું હતું કે મારી ફિલ્મ મ!ર્ડર આવી હતી ત્યારે કેટલાય વિરોધ કર્યો હતો પરંતુ દીપિકા પાદુકોણની ફિલ્મમાં તેનાથી વધુ બોલ્ડ સીન છે તેનો કેમ વિરોધ નહીં કારણ કે દીપિકા અંદરથી આવે છે એટલે અને બહારથી આવતી એક્ટરો માટે આ બધું મુશ્કેલ ભર્યું હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *