બોલીવુડ અભિનેત્રી રાખી સાવંત પોતાના રીલેશનશીપ થી ખુબ ચર્ચાઓ માં છવાયેલી છે થોડા સમય પહેલા રાખી સાવંતે પોતાના નિકાહ નો ખુલાસો કરતા પોતાની નિકાહ ની તસવીરો અને નિકાહનામુ મિડીયા સામે દેખાડીને કહ્યું હતુ કે સાત મહિના પહેલા આદિલ દુરાની ખાન સાથે મારા નિકાહ થઈ ગયા છે.
મોલવી ની હાજરીમાં મેં ધર્મ પરિવર્તન કરી લીધો છે હું હવે મુસ્લિમ બની ગઈ છું હવે હું આદિલની બેગમ છું પરંતુ આદીલ દુરાની ખાન મારા પ્રેમને સ્વીકારતો નથી અને મારી સાથે લવ જેહાદ થયો છે એમ કહી રડતી જોવા મળી હતી તો હોસ્પિટલમાં પણ રાખી સાવંત ધ્રુસકે ધ્રુસકે રડતી તેની મા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
એમ જણાવતી હતી એટલા માં ફરી રાખી સાવંત મિડીયા સામે હસતી આવી અને આદીલ ખાને મને અપનાવી લીધી મારા શોહર ની બાહોમાં હું સમાઈ જવાની છું એમ જણાવતાં ફરી આદીલ દુરાની ખાન સાથે મજાક મસ્તી કરતી જોવા મળી હતી રાખી સાવંત માત્ર દશ દિવસ માં અવનવા.
રુપમાં જોવા મળી હતી ક્યારેયક ખુબ રડી ને મિડીયા સામે આવે તો ક્યારેક હસતી મજાક મસ્તી કરતી જોવા મળે છે એ વચ્ચે તાજેતરમાં મુંબઈ સડકો પર રાખી સાવંત બોલ્ડ લુક મા સ્પોટ થઈ હતી તેની સાથે ફેન્સ સેલ્ફી લેવા આવતા તેને કહ્યું કે મારા થી દુર રહો હવે હું કોઈ બીજાની અમાનત છું હું શાદીસુધા છું.
મારો શોહર મારી જાન છે નિકાહ પહેલા જે તમે અડીને સેલ્ફી લેતા હતા હવે એ નહીં ચાલે હવે હું કોઈ બીજાની બેગમ બની બેઠી છું એમ જણાવતાં સેલ્ફી લેનાર શખ્સ પર ભડકી હતી સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ વાયરલ થયો હતો જેમાં ઘણા યુઝર નૌટકી જણાવી રાખી સાવંત ને ટ્રોલ કરતા જોવા મળ્યા હતા.