Cli
સૈફ અલી ખાન ની બેગમ કરીના કપૂરને સાડી પહેરવું ભારે પડ્યું, ભરી મહેફિલમાં બ્લાઉઝ સરકી ગયું...

સૈફ અલી ખાન ની બેગમ કરીના કપૂરને સાડી પહેરવું ભારે પડ્યું, ભરી મહેફિલમાં બ્લાઉઝ સરકી ગયું…

Bollywood/Entertainment Breaking

સેફ અલી ખાન ની બેગમ કરીના કપુર ને સાડી પહેરવી ભારે પડી ભરી સભા માં બ્લાઉઝ સરકી ગયું એમનો વીડિઓ વાઇરલ થયો છે બોલિવૉર્ડ અભિનેત્રી કરીના કપુર હંમેશા કંઈક કારણો સર હેડલાઇન્સમાં રહે છે પરંતુ હાલ માં એમના આઉટફિટ ના કારણે હાલ ચર્ચા ના મંચ પર છે હાલ માં સોશિયલ મીડિયામાં.

એક વીડિઓ વાઇરલ થઈ રહ્યો છે જેમાં કરીના કપુર ઉફ્ફ મોમેન્ટ નો શિકાર થતી જોવા મળે છે અભિનેત્રી કરીના કપુર વીડિઓ માં પાર્ટી માં સાડી પહેરેલી જોવા મળે છે પાર્ટી માં કરીના કપુર બેક્લેશ બ્લાઉઝ પહેરી ને સ્ટાઈલને ફ્લોન્ટ કરી રહી હતી ત્યારે તેમનું બ્લાઉઝ લપસી જાય છે તેને સંભાળવાની કોશિશ માં.

તે હેરાન થઈ ગઈ કરીના એની સાડી સરખી કરે એની પેલા સોશિયલ મીડિયા વાળા એ એમની મોમેન્ટ કેમેરા માં કેદ કરી દીધી હતી હવે એ વીડિઓ વાઇરલ થઈ રહ્યો છે કરીના કપુર ના ફોટા માં જોઈ શકો છો એમને રંગીન સાડી પહેરવા છે અને સાથે કાળા રંગ નું બ્લાઉઝ પહેરેલ છે જે એમની.

સુંદરતા વધારે છે અને વાળ બાંધેલા છે અને સાથે મેકઅપ થી એમની સુંદરતા વધારે છે અભિનેત્રી ના આ ફોટા લોકો વચ્ચે ચર્ચા નો વિષય બની ગયો છે અને જલ્દી કરીના કપુર રણવીર સિંહ સાથે ફિલ્મ તખ્ત માં જોવા મળશે આ ફિલ્મ માં અભિનેત્રી જાનવી કપુર પણ લીડ રોલ માં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *