ટીવી સીરીયલ સસુરાલ સિમર કા માં સિમર ના પાત્રમાં ખુબ ફેમસ બનેલી અભિનેત્રી દિપીકા કક્કર ને લઈને ખુશખબરી સામે આવી કે નિકાહ ના ચાર વર્ષ બાદ દિપીકા માં બનવા જઈ રહી છે સબા ઈબ્રાહિમે પોતાના વ્લોગ માં ભાભી દિપીકા ની પ્રેગ્નન્સી ને લઈને સમાચાર આપ્યા છે દિપીકા કક્કરે સાલ.
2008 માં રૌનક સેમસન સાથે લગ્ન કર્યા હતા અને 2015 માં તલાક આપીને સાલ 2018 માં તેના બોયફ્રેન્ડ શોયેબ ઈબ્રાહિમ સાથે નિકાહ કર્યા હતા દિપીકા એ પોતાના અભિનય કેરિયર ની શરૂઆત નીર ભરે તેરે નૈના દેવી મા લક્ષ્મી ના પાત્ર માં કરી હતી ત્યાંર બાદ ઝલક દિખલાજા ડાન્સ રિયાલિટી શો માં જોવા મળી હતી.
સાલ 2017 માં નચ બલીયે ડાન્સ શો માં શોયેબ ઈબ્રાહિમ સાથે જોવા મળી હતી શોયેબ ઈબ્રાહિમ સાથેના અફૈર ની તેના પતિ રોનક ને ખબર પડતા રોનક સાથે દિપીકાએ તલાક લીધા બાદ શોયેબ ઈબ્રાહિમ સાથે નિકાસ કર્યા હતા એ વચ્ચે તાજેતરમાં પ્રેગ્નન્સી ની ખબરો વચ્ચે શોયેબ અને દિપીકા ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે.
શોયેબ અને દિપીકા ની લવસ્ટોરી સસુરાલ સિમર કા થી શરુ થઇ હતી જેનાથી તેને પોતાના પતિ ને છોડી શોયેબને અપનાવ્યો હતો અને આજે આ જોડીને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે દિપીકા ની પ્રેગ્નન્સી ની ખબરો પર ફેન્સ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.