Cli
તારક મહેતા શોના ઐયર હવે લગ્ન, બબીતાજીની શૌતન આવતા મુશ્કેલી વધશે..

તારક મહેતા શોના ઐયર હવે લગ્ન, બબીતાજીની શૌતન આવતા મુશ્કેલી વધશે..

Bollywood/Entertainment Breaking

લોકપ્રિયતા ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો ખૂબ જ પસંદ કરે છે તારક મહેતા શો છેલ્લા 14 વર્ષોથી દર્શકોને મનોરંજન કરાવતો આવ્યો છે શો સાથે જોડાયેલી તમામ અપડેટ જાણવા માટે લોકો ખૂબ જ આતુર રહે છે અને શોના પાત્રો અંગત જિંદગી ઘણીવાર લોકોમાં ચર્ચાસ્પદ રહે છે.

તારક મહેતા શો ના કલાકારો શો માં ઘણા પરણીત છે જેમ કે ઐયર બબીતાજી સોઢી પણ વાસ્તવમાં તેઓ અપરણીત છે એકબાજુ પોપટલાલ જેઓ શો માં કુંવારા છે તો વાસ્તવિક જીવનમાં તે પરણીત છે આ વચ્ચે તાજેતરમાં ખબર સામે આવી રહી છે ઐયર નું પાત્ર ભજવતા એક્ટ.

તનુ આવનાર સાલ 2023 માં તેઓ લગ્ન ના બંધન માં બંધાવા જઇ રહ્યા છે જે દર્શકો માટે ખુબ સારા સમાચાર છે ઘણા મિડીયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે તનુજ લગ્ન કરવા જે રહ્યા છે અને તેમની વાસ્તવિક જીવનની પત્ની બબીતાજી થી પણ ખૂબ જ સુંદર છે પરંતુ તેની તસવીર હજુ.

સુધી રિપોર્ટમાં દેખાડવામાં આવી નથી તે ખરેખર સિક્રેટ બાબત જણાય છે પરંતુ બબીતાજી થી વધારે સુંદર કહે ઉચિત નથી કારણ કે બબીતાજીનું પાત્ર ભજવતી મુનમુન દત્તા વાસ્તવિક જીવનમાં પણ ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે વિના મેકઅપ પણ તેની તસવીરો લોકોના.

દિલમાં છપાઈ જાય છે તેને જોતા માત્ર જેઠાલાલના શ્વાસ નહીં પણ દર્શકોના શ્વાસ પણ થોભાઈ જાય છે બબીતાજી જો તનુજ એટલે કે ઐયરના લગ્નમાં જશે તો જરૂર એ જોડીને આશીર્વાદ આપશે વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *