બોલીવુડના સૌથી પ્રતિષ્ઠિત પરિવાર પર આંગળી ઉઠાવવી એ ખૂબ જ મોટી બાબત છે પરંતુ અહીંયા તો સનિ દેઓલ પર સીધા ફ્રોડ કરવાનો આરોપ લગાડવા માં આવ્યો છે સની દેઓલને દગો આપનાર અને ઘમંડી કહેવામાં આવ્યા છે આ આરોપ લગાડનાર વ્યક્તિએ છે જેને બોલીવુડના ઘણા બધા સિતારાઓને ચમકતા કર્યા છે.
અને એમની ઈમાનદારીની મિશાલ આપવામાં આવે છે ફિલ્મ અજય બરસાત હા મૈને ભી પ્યાર કિયા અંદાજ અને એક રીસ્તા જેવી સુપરહીટ ફિલ્મો બનાવનાર ફિલ્મ મેકર સુનીલ દર્શને 26 વર્ષ બાદ સનિ દેઓલ ની પોલ ખોલી છે બોલીવુડ હંમાગામા આપેલા ઇન્ટરવ્યૂમાં સની દેઓલે જણાવ્યું હતું કે સની દેઓલે એમને દગો આપ્યો હતો.
તેમને જણાવ્યું હતું કે 26 વર્ષો બાદ પણ સનિ દેઓલ સાથે તેમના સંબંધો સારા નથી સની દેઓલને પોતાના પર ખૂબ જ અહંકાર હતો તેમનો પર મારો કિસ આજે પણ ચાલે છે પહેલા તેમને પૈસા પાછા આપવાનો વાયદો કર્યો હતો પરંતું તેમને જણાવ્યું કે મારી પાસે પૈસા નથી એટલે મારે એમની સાથે એક ફિલ્મ બનાવવી જોઈએ.
હું એમના ભાઈ બોબી દેઓલ સાથે સતત કામ કરી રહ્યો હતો બોબી દેઓલ સાથે મેં ત્રણ ફિલ્મો કરી મારી એમની સાથે કોઈ દુશ્મની નહોતી પરંતુ તેમને મને બેવકૂફ બનાવ્યો ફિલ્મ મેકર સુનિલ દર્શન અને સનિ દેઓલ 26 વર્ષોથી કાનૂની લડાઈમાં પરસ્પર લડ્યા કરે છે આ લડાઈ ફિલ્મ અજય 1996 થી ચાલી આવે છે સુનીલ દર્શને આરોપ.
લગાડ્યો હતો કે સનિ દેઓલને તેમની ફિલ્મ અધુરી છોડી દીધી હતી અને ફિલ્મના છેલ્લા ભાગ ને શૂટ કરવાની ના પાડી દીધી હતી સુનિલ દર્શને જણાવ્યું હતું કે તેમને પોતાની ફિલ્મને પ્રોપર એન્ડિંગ વિના રજુ કરવી પડી હતી સની દેઓલ એ દરમિયાન લડંન ચાલ્યા ગયા હતા સુનીલ દર્શનના આ આરોપો સાથે સનિ દેઓલ ફરી વિવાદોમાં આવ્યા છે.