મતલબ ક્યારેક ક્યારેક ફ્રેન્ડ પોતાના ફેન્સ માટે એટલી હદ પાર કરી દેછે કે વિશ્વાસ કરવો પણ મુશ્કેલ થઈ જાય છે આલિયા ભટ્ટ અને રણવીર કપૂરે જયારે મુંબઈમાં એકબાજુ લગ્ન કર્યા જયારે બીજી બાજુ કોલકતાના એક ફેન્સે પુરા રીતરિવાજથી બંગાળી અંદાજમાં એમના લગ્ન કરાવ્યા જે રોનક આલિયા અને રણવીરના.
અસલી લગ્નમાં ન દેખાઈ તેનાથી વધુ લાઈમલાઈટતો આ બંગાળી લગ્નમાં થઈ હકીકતમાં ફેન્સે રણવીર અને આલિયાનું પૂતળું બનાવ્યું અને જાન નીકળી પંડિત પણ આવ્યા ફેરા પણ ફેરવ્યા ભોજનસમારંભ પણ થયો જે રીત રિવાજ બંગાળી લગ્નમાં થાય છે તેવાજ હિસાબે આ રણવીર અને આલિયાના પૂતળાના લગ્ન કરવાયા.
તેમને અંદાજો નય હોય કે અહીં થયેલ પૂતળાના લગ્નમાં નાની નાની વાતનું ધ્યાન રાખવામાં આવ્યું એટલું તો આલિયાએ પોતાના સાચા લગ્નમાં નય રાખ્યું હોય અહીં પૂતળાના હાથોમાં મહેંદી લગાવી તો દુલહનને સજીધજીને તૈયાર કરાવાઈ આ બાજુમાં શંખ વગાડનાર મહિલાઓ કરીના અને કરિશ્મા બની છે.
એમણે કરીના અને કરિશ્માના નામનો પટો પણ નાખ્યો હતો તમે સમજી શકો છોકે આ ફેન્સ આલિયા અને રણવીરથી કેટલો પ્રેમ કરે છે અહીં પૂરા લગ્ન તમામ વિધિ અને મંત્રોથી થઈ લગ્ન બાદ ભોજન સમારંભ પણ રાખવામાં આવ્યો જેમાં કેટલાય ફેન્સ સામેલ પણ થયા અહીં લગ્નમાં સિક્યુરિટીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.