Cli

ગુજરાતમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલની આગાહી

Uncategorized

અંબાલાલ પટેલનો નવો ધડાકો જૂનના પ્રારંભે સર્જાઈ શકે છે ચક્રવાત તો 15 મે બાદ કાંઠાના ભાગોમાં ભારે હલચલ જોવા મળી શકે છે. અરબ સાગર બંગાળનો ઉપસાગર સક્રિય થાય અને 17 મેથી જૂના પ્રારંભમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત ત્યારે આ વખતે અરબ સાગર વધુ સક્રિય થઈ શકે છે. 8 જૂન બાદ અરબ સાગર વધુ સક્રિય રહેશે. તો અરબ સાગરમાં પણ ચક્રવાત રહી શકે છે.

28 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર વરસાદ ત્યારે 28 મેથી 1 જૂન સુધી દેશમાં ચોમાસુ દસ્તક દઈ શકે છે તો 28મી મેથી દક્ષિણ ભારતમાં ચોમાસુ બેસી શકે છે જૂની શરૂઆત સુધીમાં બંગાળ સાગરમાં તકવાર બનવાની શક્યતા રહે છે અને આ વખતે અરસાગર વધુ સક્રિય જવાની રહેવાની શક્યતા રહે છે જૂન 20 જૂન સુધીમાં તો અને 8 જૂન બાદ અરબ સાગર વધારે થકી રહ્યા છે અને અરબ સાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહે લગભગ 28 મે સુધીમાં આંદોમાન નિકોબાર ટાબુમાં ભારે વધારા થાય અને 28 મેથી દક્ષિણ ભારતના દક્ષિણ ચોમાસુ બાતવાની શક્યતા રહે

પેલી જૂન સુધીમાં ચોમાસુ બંધવાની તકતા રહે દેશમાં ઉનાળાની શરૂઆતથી અનેકવાર માવઠાનો માર પડ્યો અને ત્યારે ફરી મોસમનો મિજાજ બદલાયો છે. મે મહિનાની કાળજાળ ગરમીની વચ્ચે આખા દેશમાં મોસમનો મિજાજ અચાનક બદલાયેલો જોવા મળ્યો છે. ચમાસાની વિધિવત શરૂઆત થાય તે પહેલા જ જાણે વાદળો અધીરા બન્યા હોય તેમ દેશના અનેક રાજ્યોમાં તોફાની વરસાદી માહોલ જામ્યો છે.

ચમાસાનો શુભારંભ થાય તે પહેલા જ વાદળ જાણે કે અધીરા બની ગયા છે. દેશના અનેક રાજ્યોમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. તો વરસાદી માહોલ પણ એવો જાણે ઠેક ઠેકાણે જળ બંબાકારની પરિસ્થિતિ સર્જી કાઢી છે. તો આ તરફ ઉત્તર પ્રદેશમાં વાવાજોડા સાથે ધોધમાર વરસાદ અને કરા પડતા જનજીવન પ્રભાવિત થયું છે.

દ્રશ્યમાં જોઈ શકાય છે કે રસ્તા પર બોર જેવડા કરા પડી રહ્યા છે. જોરદાર કરાના વરસાદના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા તો વરસાદ અને કરાને કારણે ટામેટા મરચા સહિતના પાકને ભારે નુકસાન થયું છે. અચાનક બદલાયેલા હવામાને ખેડૂતોની ચિંતામાં વધારો પણ કર્યો છે. તામિલનાડુમાં ભારે પવન સાથે મીની વાવાજોડું ત્રાટક્યું હતું.

જેના કારણે અનેક જગ્યાએ વૃક્ષો જમીનદોષ થઈ ગયા હતા. વૃક્ષો રસ્તા પર ધરાશાઈ થતા કેટલી જગ્યાએ વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. તામિલનાડુના વાલપરાયમાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે અહીં વરસાદનું આગમન થયું હતું. ગાજવીજ અને કરાના વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. બીજી તરફ ભારે વરસાદ કરા અને પવનના કારણે ખેતી પાકોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *