બોલિવૂડના જાણીતા અભિનેતા શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન આજકાલ ખૂબ ચર્ચામાં રહે છે તેઓ આવનાર સમયમાં ફિલ્મ ધ આર્ચીઝ માં બોલિવૂડ માં ડેબ્યૂ કરવાની છે અને તે ફિલ્મના શૂટિંગ મા આજકાલ વ્યસ્ત છે તાજેતરમાં સુહાના ખાન મુંબઈમાં ડાન્સ રિહર્સલ માટે જતી જોવા મળી હતી.
આ સમયે તે એકદમ સૂદંર દેખાઈ રહી હતી સુહાનાનો હાલમાં એક વીડિયો વાયરલ થયો છે જેના કારણે તેને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે સુહાના ખાને જે પગમાં ચપ્પલ પહેર્યા હતા તેની કિંમત લગભગ 20 હજાર રૂપિયા છે એનાથી સુહાના ખાનને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ઘણી ટ્રોલ.
કરવામાં આવી હતી વીડિયોમાં સુહાના ખાન પોતાની કારમાંથી બહાર નીકળતી જોવા મળી હતી જ્યારે ફોટોગ્રાફરે તેને પોઝ આપવા માટે ઉભું રહેવા વિનંતી કરી તો સુહાના તરત જ નીકળી ગઈ એક ફોટોગ્રાફરે કહ્યું સુહાના જી રાહ જુઓ અત્યારે શું ટેન્શન છે હવે તમારી ફિલ્મ પણ આવી રહી છે.
તો અમારો ચહેરો યાદ રાખજે રોજ મળીશું આ પછી પણ સુહાના કોઈને કંઈ કહ્યા વગર ત્યાંથી નીકળી ગઈ આ બાદ સોસીયલ મિડીયા પર શાહરૂખ ખાન ની લાડલી ને ખુબ ટીકાનો સામનો પણ કરવો પડ્યો હતો સુહાનાની આ તસ્વીર અને વિડિઓ ઈન્ટનેટમાં સામે આવતા વાયરલ થઈ રહી છે.