બૉલીવુડ એક્ટર અરબાઝ ખાન અને મલાઈકા અરોડા છૂટાછેડા બાદ અત્યારે પોતાનું જીવન બંને પોત પોતાની રીતે જીવી રહ્યા છે મલાઈકા અરોડા પોતાનાથી 12 વર્ષ નાના અર્જુન કપૂરને ડેટ કરી રહી છે જયારે સામે અરબાઝ ખાન પણ ઓછા નથી ઉતર્યા તેઓ પણ પોતાથી 22 વર્ષ નાની ગર્લફ્રેન્ડ.
જ્યોર્જિયા એન્ડ્રિયા સાથે રિલેશનશિપમાં છે જ્યોર્જીયાએ હાલમાં કેટલીક લેટેસ્ટ તસ્વીર સોસીયલ મીડિયામાં પોસ્ટ કરી છે જેમાં તેઓ ખુબજ સુંદર લાગી રહી છે મલાઈકા અરોડાને છૂટાછેડા આપ્યા બાદ અરબાઝ ખાન જ્યોર્જિયા સાથે ડેટ કરવાને લઈને ચર્ચામાં આવી ગયા છે જ્યોર્જિયાએ બ્લેક બિકીનીમાં પોતાની આ.
હોટ તસ્વીર શેર કરી છે જેમાં તેઓ હોટ અંદાજમાં અલગ અલગ પોઝ આપી રહી છે જણાવી દઈએ જ્યોર્જિયા અને અરબાઝની ઉંમરમાં 22 વર્ષનું અંતર છે અરબાઝ 54 વર્ષના છે જયારે જ્યોર્જિયા 32 વર્ષની છે અરબાઝ અને જ્યોર્જિયા ઘણીવાર એકસાથે પાર્ટીઓમાં જોવા મળી ચુક્યા છે જેઓ જલ્દી લગ્ન કરશે તેવી અટકોળો છે.