ભારતના જાણીતા અભિનેતા એવંમ કોમેડી સ્ટાર લોકોના લાડકવાયા રાજુ શ્રીવાસ્તવ ના ચાહકો માટે ખુબ માઠા સમાચાર છે રાજુ શ્રીવાસ્તવ છેલ્લા બાવીસ દિવસથી હોસ્પિટલમાં છે અને તેમની તબિયતમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે થોડા દિવસો પહેલા તે ફરીથી હોશમાં આવ્યો હતો.
જે પછી રાજુ શ્રીવાસ્તવ પરિવાર અને તેના પ્રિયજનોમાં એક આશા જાગી છે કે હવે તે ધીમે ધીમે સ્વસ્થ થઈ જશે તેમના ભાઈએ તેમની તબિયત વિશે અપડેટ આપ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે રાજુ શ્રીવાસ્તવને 100 ડિગ્રી તાવ છે આવી સ્થિતિમાં ડોક્ટરોએ તેનું.
વેન્ટિલેટર હટાવવાનો નિર્ણય લીધો હતો પરંતુ હાલની સ્થિતિ અતિગંભીર છે ઓક્સિજન નું સ્તર આને બ્લડ પ્રેશર વધારે હોવાના કારણે એમનું વેન્ટિલેટર હાલ રાખવાનો નિર્ણય કર્યો છે દેશ ભર માં રાજુ શ્રીવાસ્તવ માટે મનોકામનાઓ પ્રાર્થના ઓ એમના ચાહકો.
દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે રાજુ શ્રીવાસ્તવ હાલ મોત સામે લડી રહ્યા છે ઘણા લોકો દ્વારા એમની મોતની જુઠી ખબરો ફેલાવવામાં આવી હતી પણ એવા લોકોના પેજ પર એક્સન લેતા એમના પેજ પરથી લખાણ દુર કરાયા હતા એમના મિત્રો દ્વારા આવી કોઈ ખોટી અફવાઓ.
ના ફેલાવે એવી વિનંતી કરવામાં આવી હતી મીડીયા રિપોટ અનુસાર SOD ડો પદ્મા શ્રીવાસ્તવ અને ડૉ અચલ શ્રીવાસ્તવ એમ્સ દિલ્હીમાં તેમની સારવાર કરી રહ્યા છે હાલ તેઓની હાલત ગંભીર છે એમ ડોક્ટર નુ કહેવુ છે મિત્રો આપણે પણ પ્રાથના કરીને રાજુ સર ને જલ્દી સારું થાય જાય.