Cli

નુસરત જ્હાએ પાર કરી બોલ્ડનેશની હદો, તસ્વીર અને વિડિઓ સામે આવ્યો…

Bollywood/Entertainment Breaking

પશ્ચિમ બંગાળની સાંસદ અને બોલીવુડની મશહૂર અભિનેત્રી નુસરત જહાંએ હાલમાં લેટેસ્ટ ફોટોશૂટ સોસીયલ મીડિયામાં શેર કર્યું છે અભિનેત્રીના આ ફોટોશૂટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો અહીં એક્ટરનો વિડિઓ પણ સામે આવ્યા છે જેમાં એક્ટર નુસરતનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.

એક્ટરે ફરીથી એકવાર તેનો એક લેટેસ્ટ શૂટનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે વિડીઓમાં નુસરતની સિઝલિંગ અવતાર જોવા મળી રહ્યો છે હકીકતએમાં નુસરતે તેના બેડરૂમનો એક વીડિયો શેર કર્યો છે તેનો આ વિડિઓ સોશિયલ મીડિયા ધૂમ મચાવી રહ્યો નુસરત બેડરૂમમાં બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.

વીડિયોમાં જોઈ શકાય છેકે નુસરતે ખૂબ જ શાનદાર અંદાજમાં સફેદ રંગનું બ્રેલટ પહેર્યું છે વીડિયોમાં નુસરત પોતાના વાળને લહેરાવતી જોવા મળી રહી છે એક્ટરની આ અદાઓ ફેન્સ પણ દીવાના થયા છે સામે આવેલ તસવીરમાં અભિનેત્રી કેમેરાની સામે પોઝ ન આપતા સુઈ રહી છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *