Cli
મારી સાથે લવજેહાદ નથી થયો બોલતા….રાખી સાવંત બેભાન થઈ અને...

મારી સાથે લવજેહાદ નથી થયો બોલતા….રાખી સાવંત બેભાન થઈ અને…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંત આ દિવસોમાં પોતાની પ્રશનલ લાઈફ ને લઇ ને ખુબ વિવાદોમાં મા જોવા મળે છે રાખી સાવંતે સાત મહિના પહેલા આદિલ દુરાની ખાન સાથે નિકાહ કર્યા હતા તે ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બની અને પોતાનું નામ ફાતીમા બદલ્યું સાથે તેને બુરખો પહેરીને નમાજ પણ અદા કરી મોલવીની.

હાજરી માં તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો અને પોતાના મેરેજ સર્ટિફિકેટ અને નિકાહની તસવીરોને સોશિયલ મીડિયા પર શેર કરીને જણાવ્યું કે આદિલ દુરાની ખાન સાથે મેં નિકાહ કર્યા છે તે મને દગો આપી રહ્યો છે આ દિવસોમાંથી બીજી છોકરી સાથે પ્રેમ સંબંધો બાંધીને ઘર છોડીને ચાલ્યો ગયો છે ત્યારબાદ આ મામલો.

વધારે ગંભીર બનતો ગયો અને રાખી સાવંત ની માતાનું દેહાંત થતાની સાથે જ રાખી સાવંતે મીડિયામાં આવીને તે છોકરીનું નામ તન્નું જણાવ્યું હતું સાથે આદિલ ખાન પર ગંભીર આરોપો લગાવ્યા અને દોઢ કરોડ રૂપિયા બિઝનેસ માટે આપ્યા અને જે આદીલ ખાન પાછા નથી આપતો તેને મારું શારીરિક શોષણ કર્યું અને.

તેના પર ઘણા ગુનાઓ છે આદિલ ખાન પર ઘણી બધી છોકરીઓ સાથેના અવૈધ સબંધો છે એવા મિડીયા સામે પુરાવા પણ રજુ કર્યા એ વચ્ચે વહેલી સવારે આદિલ ખાન રાખી સાવંતને ખુબ માર માર્યો આ સમયે રાખી સાવંત પોલીસ સ્ટેશનમાં પહોંચી તેના વિરુદ્ધ કે નોંધાવ્યો મિડીયા સાથેની વાતચીતમાં તેને.

જણાવ્યું કે આદિલ ખાન પર ફરીયાદ નોંધાવી છે તે પોલીસ સ્ટેશનમાં છે તેના પરીવારજનો એ મારી સાથે વાત કરી છે હું બધાને માતા પિતા માનું છું પણ આ મામલો લવ જેહાદ સાથે કોઈ જોડવાનો પ્રયત્ન ના કરે રાખી સાવંત સાથે રહેલા વાદિદ ખાન અને જાવેદ ખાનને ભાઈ જણાવતાં રાખીએ કહ્યું કે જો આ મામલો.

હિંદુ મુસ્લિમ સાથે જોડવામાં આવે તો આ મારા ભાઈઓ બનીને મારી મદદ કરવા માટે ના આપે આજે વાહીદ ખાન અને જાવેદ ખાન મારા ભાઈઓ બનીને મારી મદદ કરવા માટે પહોંચી ગયા છે અને તેઓ મને ન્યાય આપવા માટે તૈયાર છે હું લવ જેહાદ માં માનતી નથી અને આદિલ ખાનના એકના કારણે હું આખા મુસ્લિમ ધર્મને.

ખરાબ કહી શકતી નથી એમ જણાવતાં આદિલ દુરાની ખાન ને કડક સજા મળશે તેવી રજૂઆત કરી આ વચ્ચે જ અચાનક રાખી સાવંત ને ચક્કર આવી જતા નીચે પડી હતી અને તેના પર પાણી નો છંટકાવ કરતા પાણી પીવડાવતા ભાન માં ના આવતા તેને મુંબઈ ની હોસ્પિટલ માં તત્કાલીન સારવાર માટે ખસેડવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *