Cli
કેટરીના કેફે કહ્યું વિકી કૌશલ સાથે લગ્ન કરીને બદલાઈ ગઈ છે મારી જિંદગી, બોલી મારી જિંદગીને...

કેટરીના કેફે કહ્યું વિકી કૌશલ સાથે લગ્ન કરીને બદલાઈ ગઈ છે મારી જિંદગી, બોલી મારી જિંદગીને…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ અને વિકી કૌશલના ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં લગ્ન થયા હતા અને આ લગ્ન ખૂબ ચર્ચાઓમાં પણ રહ્યા હતા હવે પતિ પત્ની પોતાના પ્રોજેક્ટમાં વ્યસ્ત છે એકબીજાની સાથે હળવાસ ની પળો માણતા ફોટોગ્રાફ પણ સોશિયલ મીડિયામાં ઘણીવાર જોવા મળે છે અભિનેત્રી કેટરીના.

કૈફની ફિલ્મ ફોન ભૂત તાજેતરમાં રિલીઝ થવા જઈ રહી છે અને આ ફિલ્મોમાં કેટરીના કેફ ની ભૂમિકા ખૂબ રસપ્રદ છે એમને મળીયે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે લગ્ન બાદ એમની જિંદગી કેવી ચાલી રહી છે અને વિકી કૌશલ કેવા વ્યક્તિ છે અભિનેત્રીએ જણાવ્યું હતું કે કોઈની પણ જિંદગીમાં લગ્ન એ ખૂબ મોટો બદલાવ છે.

તમે તમારી જિંદગી એકબીજા સાથે અભિવ્યક્ત કરો છો અને એક સાથે રહો છો હવે જિંદગી બહુ જ ખૂબસૂરત છે વિકી કૌશલ કામમાં ખૂબ વ્યસ્ત રહે છે અને હું પણ મને એવું લાગતું હતુંકે જોબે કલાકાર હોય તો સમય ખૂબ ઓછો વિતાવવાનો સાથે મળે પરંતુ તે ખૂબ જ સારા વ્યક્તિ છે.

કેટરીના કૈફે વધારે જણાવ્યું કે તેમના જેવા વ્યક્તિ મારા જીવનમાં આવવાથી મારી જિંદગી ખૂબ સારી થઈ છે અભિનેત્રી કેટરીના કૈફ ની આવનારી ફિલ્મો વિશે વાત કરીએ તો ફિલ્મ પણ ભૂતમાં કેટરીના સિદ્ધાર્થ ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સાથે જોવા મળશે કેટરીના ફિલ્મ મેરી ક્રિસ્મસ માં વિજય સેતુપતિ.

સાથે કામ કરી રહી છે અને સલમાન ખાન સાથે એમને હીટ ગયેલી ફિલ્મ ટાઈગર જિંદા હૈ નિ સિક્વલ ફિલ્મ ટાઈગર 3 નું પણ શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે ફરીવાર આ ફિલ્મો માટે એક્શન અંદાજમાં જોવા મળશે વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *