જાકો રાખે સાઈયા માર શકે ના કોઈ આ કહેવત ભારતીય ક્રિકેટર રિષભ પંતે સાચી કરીને દેખાડી હતી તારીખ 30 ડિસેમ્બર વહેલી સવારે રીષભ પંત પોતાના વતન તેમની માં ને સરપ્રાઈઝ આપવા ઉતરાખંડ તરફ જઈ રહ્યા હતા સ્ટેરીંગ પરનું કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે જઈને અથડાઈ હતી.
અને કારમાં આ!ગ લાગી ગઈ હતી રીષભ પંત ખુબ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેઓ કારથી નીકડવા કાચ તોડી પ્રયાશ કરતા હતા આ સમયે શુશીલ કુમારનો બશ ડ્રાઈવર તેમને બચાવવા દોડી આવ્યો અને તેમને બહાર લાવી હોસ્પિટલમાં જાણ કરી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી દિલ્હીની.
મેક્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ રીષભં પતં દાખલ કરવામાં આવ્યા હતા તેઓના માથા ના ભાગે ચહેરા પર પગમાં હાથમાં ને ઘુટંણ માં ખુબ મોટી ઈજાઓ પહોંચી હતી ઘુટંણ નું ઓપરેશન થયું તેમના ચહેરા પરની સર્જરી થઈ અને તેઓની હાલત નાજુક હોવાથી દેશભરમાં તેમના સાજા થવાની.
લોકો પ્રાથના કરી રહ્યા હતા તેમની સ્વાસ્થ્ય સલામતી માટે લોકો સતત દુઆ કરી રહ્યા છે એ વચ્ચે તેમના માથાના ભાગમાં એમ આર આઈ રીપોર્ટ અનુસાર તેમને મગજમાં કોઈ જ પ્રકારનુ નુકસાન નથી તેઓ ની હાલત સારી છે તેઓ ખતરાથી બહાર છે પરંતુ ફેન્સ માટે દુઃખ ની વાત છે ક્રિકેટ પ્રેમીઓ.
માટે માઠા સમાચાર છે કે રીષભ પંત બે વર્ષ સુધી ભારતીય ક્રિકેટ ટીમ માંથી દુર રહેશે તેઓ બે વર્ષ સુધી ડોક્ટર ના જણાવ્યા અનુસાર ક્રિકેટ રમી નહીં શકે તેઓ ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર સાથે દિલ્હી આઈપીએલ ટીમ ના કેપ્ટન પણ છે ખુબ મોટો ચાહક વર્ગ તેમની સાથે જોડાયેલો છે રીષભ પંતના આ સમાચાર.
સામે આવતા ફેન્સ દુઃખી થયા હતા પણ મિત્રો તેઓ ની સ્થિતી હાલ સુધાર પર છે ચિંતા ની વાત નથી તેઓ ના ફેક્ચર અને સર્જરી ના કારણે હાલ ક્રિકેટ ભલે ના રમી શકે પણ તેમનો જીવ બચી ગયો એ ખુબ મોટી વાત છે રમત તો બે વર્ષ બાદ પણ રમી શકે પણ આભાર તે ડ્રાઈવર નો માનવો જોઈએ જેને રીષભ પંત નો જીવ બચાવ્યો.