બોલીવુડ ફિલ્મ કુછ કુછ હોતા હૈ આપબધાએ જોઈ જ હશે પરંતુ મિત્રો આપને આ ફિલ્મ માં શાહરુખ ખાન ની દિકરી શું યાદ છે અંજલીનું પાત્ર ભજવીને ખૂબ જ લોકપ્રિયતા મેળવનાર સના સયેદ એ દિવસો માં પોતાની માસુમિયત થી દર્શકો ને ખુબ જ પસંદ આવી હતી તેનો અભિનય દર્શકોએ ખુબ પસંદ કર્યો હતો.
આ ફિલ્મથી તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી અને ત્યારબાદ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર માં પણ તેને દમદાર અભિનય કર્યો હતો આ શિવાય તે ઘણા બધા રીયાલીટી શો માં પણ જોવા મળી છે હવે અભિનેત્રી સના સયેદ એ પોતાના વિદેશી બોયફ્રેન્ડ સાબા વોર્નર સાથે સગાઈ કરી છે સાબા વોર્નર એ ઢીચંણીયે.
પડીને સનાને સગાઈની રીગં પહેરાવી અને પોતાની બાહોમાં ભરી ને ગાલ પર હોઠ પર અને તેના મદમસ્ત યૌવન પર કિશન કરતો એક વિડીઓ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે આ અંગ્રેજ સાથે તે ખુબ જ સુંદર અને આકર્ષક અંદાજમા મોજ મસ્તી કરતી જોવા મળે છે સગાઈની કેટલીક તસવીરો પણ શેર કરી છે .
અને સના ખૂબ જ ખુશ થઈને વિદેશી બોયફ્રેન્ડ ના ખોળામાં બેસીને તેના હોઠે જોરદાર કિસ કરવા લાગે છે આ કિસ એટલી જોરદાર હોય છે કે વિદેશી બોયફ્રેન્ડ પણ ધ્રુજી ઉઠે છે અને કામવાસના ના પોઝ આપતાં ઉત્જીત થતા તેઓ મોબાઈલ પણ સાઈડમાં ચાલુ વિડીયો બંધ કરી દે છે સના સયેદ એ.
લીલા કલરના દિલવાળી સગાઈની અંગુઠી પણ ફોન્ટ કરી છે સના સયેદ નો બોયફ્રેન્ડ સાબા વોર્નર અમેરીકા લોસ એન્જલસ માં રહે છે અને હોલીવુડ માં તે સાઉન્ડમેકર છે બંને ની આ તસવીરો પર યુઝરો કમેન્ટ કરી ટ્રોલ કરતા પણ જોવા મળે છે તો ઘણા યુઝરો આ જોડીને પસંદ પણ કરતા જોવા મળ્યા છે.