કાનપુર રતનપુર વિસ્તારમાં આવેલ બિકરુ ગામ 2 જુલાઈ 2020 ની મધ્ય રાત્રિએ કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબે અને તેના સાગરિતોએ ડીએસપી સહિત 8 પોલીસકર્મીઓને ગોળી મારી મો!તને ઘાટ ઉતાર્યા હતા જે ઘટનામાં અનેક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા ત્યારબાદ પોલીસ અને એસટીએફએ મળીને આઠ દિવસમાં.
વિકાસ દુબે સહિત છ બદમાશોને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતાશ જે ઘટનાઓમાં કુલ 80 ફરીયાદો નોંધવામાં આવી હતી તેમાંથી 45 ફરીયાદો માત્ર ચૌબેપુર પોલીસ સ્ટેશનમાં જ નોંધાઈ હતી પોલીસકર્મીઓની હત્યાના કેસમાં મુખ્ય ફરીયાદ એ હતી જેમાં પોલીસે વિકાસ દુબે અને તેની ટોળકી વિરુદ્ધ પોલીસ
કર્મીઓની હ!ત્યાનો કેસ નોંધ્યો હતો જે ઘ.
ટના માં માં વિકાશ દુબે ના ભત્રિજા અમર દુબે નું પણ એકાઉન્ટર કર્યુ હતુ અને અમર દુબે ની પત્ની ખુશી અને અમર દુબે ના માતા પિતા નેપોલીસે પકડીને જેલના સળીયા પાછડ ધકેલી આરોપીઓને મદદગાર થવાનો ગુનો નોંધ્યો હતો આજે ત્રણ વર્ષ બાદ ખુશી ને જામીન મળ્યા છે મિડીયા સાથેની વાતચીતમાં તેને પોતાની.
જીવન કહાની જણાવતાં કહ્યું હતું કે મારા પિતા એક પેઇન્ટર હતા કાર પર નંબર લખવાનું કામ કરતા હતા તેમની બિમારીના કારણે તેઓ મારા લગ્ન કરી દેવા માગંતા હતા એ સમયે મારી ઉંમર માત્ર 16 વર્ષની હતી વિકાસ ડુબે નામના વ્યક્તિ જેના ઇતિહાસથી મારા પિતા પરિચિત નહોતા તેમની સાથે મારા લગ્ન વિશેની વાત.
કરતા વિકાસ ડુબે પોતાના ભત્રીજા અમર દુબે સાથે મારા લગ્ન ની વાત કરી હું કે મારું પરિવાર અમર દુબઈ કે વિકાસ દુબે થી પરીચીત નહોતા 2 જુલાઈ 2020 માં ખુશી એ જણાવ્યું કે લગ્ન કરીને હું અમર દુબેના ઘેર આવી આ સમયે મોડી રાત્રે વિકાશ દુબે એ એક ગેંગસ્ટર હતો જેની શોધમાં પોલીસ બિકરુ ગામમાં પહોંચી અને.
આ સમય વિકાસ દુબે પોતાના સાગીરતો સાથે પોલીસ પર હુમલા ની તૈયારી સાથે બેઠો હતો જેસીબી આડું રાખીને તેને પોલીસ પર હુમલો કર્યો અને પોલીસ અધિકારી દેવેન્દ્ર મિશ્રા સાથે આઠ પોલીસ કર્મીઓ ની ગોળી મારીને હ!ત્યા કરી દીધી ત્યાર બાદ પોલીસ હરકત માં આવી અને ત્યારબાદ હુમલામાં સામેલ આરોપી વિરુદ્ધ કડક પગલાં.
ભરતાં પોલીસે 3 જુલાઈના રોજ પ્રેમ કુમાર પાંડે સહીતના ઘણા એકાઉન્ટર કર્યા બાદ માં ખુશી ના પતિ અમર દુબે નુ પણ પોલીસે એકાઉન્ટર કરી નાખ્યું 4 જુલાઈના રોજ પોલીસ ખુશીના ઘેર પહોંચી અને પૂછપરછ માટે ખુશીને પોલીસ પકડીને લઈ ગઈ આ દરમિયાન પોલીસ પર જ કરી અને પોલીસના એવા આરોપો.
હતા કે ખુશી એ તેના પતિને હુમલામાં મદદ કરી હતી અને તે ઘરમાંથી કારતુસ આપતી હતી પરંતુ આ મામલે ખુશી એ જણાવ્યું હતું કે લગ્નના પહેલા હું ક્યારેય અમર ડૂબે ને ઓળખતી નહોતી અને ચાર દિવસ સુધી જેલમાં સતત મને ટોર્ચર કરવામાં આવી છે આ સમયે લોહીની ઉલટી પણ મારા મોઢામાંથી થઈ ગઈ હતી.
આઠ જુલાઈના રોજ પોલીસે જણાવ્યું હતું કે તે ખુશીને છોડી દેશે પરંતુ ખુશીને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધી હતી ખુશી સાથે અમર દુબેના પરિવારજનોમાં તેના માતા પિતાને પણ પોલીસે જેલમાં ધકેલી દિધા હતાં લાંબા સમય બાદ કોર્ટમાં કેશ ચાલ્યા બાદ ખુશી જામીન પર ઘેર આવી છે તેને.
જણાવ્યું છે કે આ ઘટનામાં અમર દુબે ના માતા પિતા નિર્દોષ હતા તેઓ ને કાંઈ જ ખબર નહોતી જેલમાં તેમના કારણે જ હું જીવી શકતી છું તેમને મને ખૂબ સાચવી આજે પણ હું બહાર આવી છું તો મારા પર સીટી સીવી કેમેરા થી દેખરેખ રાખવામાં આવી રહી છે હું હજુ પણ કેદ માં હોય એવું લાગી રહ્યું છે હું સંપૂર્ણપણે નિર્દોષ છું.
એ સાબિત કરવા માટે હું સતત લડતી રહીશ મેં કોઈ પણ ગુનો કર્યો નથી એવી છતાં પણ હુ આજે એવી જીદંગી જીવી રહી છું જ્યાં મારું જીવન બરબાદ થઈ ગયું છે આ મામલે કોર્ટમાં કેશ ચાલી રહ્યો છે ખુશી ની અપીલો નિવેદન ના આધારે કોર્ટે તેને જામીન પર મુક્ત કરી છે ખુશી એ જણાવ્યું કે હું મારી જાતને નિર્દોષ સાબીત કરીને જ જંપીસ.