બોલીવુડ અભિનેત્રી અને સુપરસ્ટાર ડાન્સર મોડેલ મલાઈકા અરોરા પોતાના કર્વી ફિગર અને જીમ વર્કઆઉટ ને લીધે ખુબ લાઈટમલાઈટ રહે છે પોતાની 48 વર્ષની ઉંમરે પણ મલાઈકા ફેન્સ મા પોતાની સુંદરતા નો જાદુ ચલાવે છે ચલ છૈયા છૈયા અને મુન્ની બદનામ હુઈ જેવા હીટ આઈટમ સોંગ પર ડાન્સ કરનાર મલાઈકા અરોરા.
આ દિવસોમાં પણ બોલ્ડલુક અને ગ્લેમર અંદાજમાં ફેન્સને મદહોશ કરતી જોવા મળે છે બોલીવુડ ફિલ્મ અભિનેતા પ્રોડ્યુસર અરબાઝ ખાનને છોડીને છેલ્લા પાંચ વર્ષોથી મલાઈકા અર્જુન કપૂર સાથે લવ ઇન રિલેશનશિપમાં જોવા મળે છે અર્જુન કપૂર સાથેના તેના પ્રેમ સંબંધ જાહેર છે આ વચ્ચે એક વેબસાઈટ દ્વારા એવા સમાચાર આપવામાં.
આવ્યા હતા કે મલાઈકા એરોરા પ્રેગ્નેટ છે અને અર્જુન કપૂર અને મલાઈકા બંને માતાપિતા બનવાના છે જે ખબર ઉપર અર્જુન કપૂર ખૂબ જ ગુસ્સે થયા હતા અને સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો મલાઈકા અરોરા પણ આ ખબરથી હેરાન હતી અને તે મીડિયા સામે છેલ્લા ઘણા સમયથી આવતી નહોતી આ વચ્ચે તાજેતરમાં.
મલાઈકા એરોરા શાનદાર અંદાજમાં પોતાના વિશે ફેલાયેલી જૂઠી અફવાઓ ને ઇગ્નોર કરતા સામે આવી હતી લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ અદાઓ માં મલાઈકા ખુબ જ સુંદર લાગી રહી હતી વાઈટ ડીપનેક ટોપ અને બ્લુ જીન્સ માં મલાઈકા ખુબ જ બોલ્ડ અને ગ્લેમર અંદાજમાં જોવા મળી હતી ડીપ નેક ટોપમાં તેના મદમસ્ત.
ભરાવદાર નિતંબો ફેન્સ ને મદહોશ બનાવી રહ્યા હતા બ્લેક બ્લેઝરને પોતાના નાજુક યૌવન પર ઢાંકી ને તે હસતી જોવા મળી હતી તેને મદમસ્ત કાતીલાના અંદાજમા પેપરાજીને પોઝ આપ્યા હતા જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી ફેન્સ તેની હર અદાઓ પર મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.