Cli
અમેરીકામાં વધું એક ગુજરાતી ને મો!તને ઘાટ ઉતાર્યો, પત્ની અને દિકરી ને પહોંચાડી ગંભીર ઈજા, કારણ કંઈક એવું હતું કે...

અમેરીકામાં વધું એક ગુજરાતી ને મો!તને ઘાટ ઉતાર્યો, પત્ની અને દિકરી ને પહોંચાડી ગંભીર ઈજા, કારણ કંઈક એવું હતું કે…

Breaking

અમરેકા માં વસતા ભારતીયો એમાય ખાસ ગુજરાતીઓ પર થોડા સમય થી હુમલાઓ ની ખબરો ખુબ સામે આવી રહી છે થોડા સમય પહેલા કડીના દશ વર્ષ થી પોતાના પરીવાર સાથે અમેરીકા માં વશતા પટેલ યુવકની અમેરીકા નેશવીન પોતાના સ્ટોરમાં જ જાહેરમાં ગો!ળી મારીને હ!ત્યા કરી દેવામાં આવી હતી.

એ વચ્ચે તાજેતરમાં અમેરીકા ના એન્ટલાટા સીટી માં રહેતા મુળ ગુજરાતી આણંદના કરમશદ ના વતની પીનલ પટેલના ઘેર અજાણ્યા લુટંરાઓ લુટંના ઈરાદે આવેલા હતા પરીવારજનો પોતાના ઘેર બહારથી આવી પહોચંતા અજાણ્યા લુટંરાઓ એ ગો!ળીબાર શરુ કરી દેતા પીનલ પટેલ પર ગો!ળીઓ ચલાવી હતી.

તેઓ નું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મો!ત નિપજયુ હતું તેમની પત્ની રુપલબેન અને દિકરી ભક્તિ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની હતી આ ઘટનાની જાણ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે હજુ સુધી લુંટારા પકડાયા નથી અમેરીકા પોતાના પરીવાર સાથે વસતા પીનલ પટેલ ના મો!ત ના સમાચાર સાંભળીને.

ચરોતર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો‌ છે વિસ્તારમાં ખુબ દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યુ છે સ્થાનિક પોલીસે સીટી સીવી કેમેરા ફૂટેજ ના આધારે સમગ્ર ઘટનામાં તપાસ હાથ ધરી છે અને અજાણ્યા લૂંટારા ને પકડવાની કવાયત હાથ ધરી પરીવારજનોને સુરક્ષા આપી છે આ પહેલા પણ ઘણા ગુજરાતીઓ પર હુ!મલા ની ઘટનાઓ બની છે.

આ વિશે વાત કરતા ગુજરાતી પરીવારો ભારતીયો પર થઈ રહેલા હુમલા અટકાવવા માટે સરકારને રજુઆત કરી રહ્યા છે પિનલ પટેલ ની આજુબાજુ વસતા ગુજરાતી પરિવારોએ પોલીસ અને પ્રશાસન સમક્ષ આ વિદનપત્ર આપીને ગુજરાતી અને ભારતીય પરિવારો ની સલામતીની સુરક્ષાની માંગણી કરીને આ હુમલાઓ અટકાવવા માટે પત્ર લખીને માગં કરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *