રણવીર કપૂરની આવનાર ફિલ્મ બ્ર્હમાસ્ત્ર ની લોકો પહેલાથી રાહ જોઈ રહ્યા છે ગયા દિવસોમાં આ કપલ શૂટિંગ માટે વારાસાણી પહોંચ્યા હતા અને પાછા મુંબઈ પણ આવી ગયા હતા પરંતુ હવે એ સમયની રણવીર કપૂર અને આલિયા ભટ્ટની શૂટિંગ સમયની કેટલીક તસ્વીર વાયરલ થઈ રહી છે.
રણવીર કપૂરના ફેન્સ પેજમાંથી ત્રણ પોસ્ટ શેર કરવામાં આવી છે પહેલી ફોટોમાં રણવીર અને આલિયા એક સાથે ઉભા છે અને કેટલાક લોકો એમની આજુબાજ ઉભા છે જયારે અન્ય તસ્વીરમાં રણવીર કપૂર કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય સાથે કંઈક વાત કરતા જોવા મળી રહ્યા છે જયારે અન્ય એક તસ્વીરમાં રણવીર.
જતા દેખાઈ રહ્યા છે અને એમની આજુબાજુ કેટલાક લોકો તથા પોલીસ પણ જોવા મળી છે અહીં શેર કરેલ ફોટોમાં બતાવાઈ રહ્યું છેકે આ તસ્વીર બ્ર્હમાસ્ત્ર ફિલ્મના શૂટિંગ દરમિયાનની છે જણાવી દઈએ આ ફિલ્મમાં આ બંને શિવાય નાગાર્જુન અમિતાભ બચ્ચન અક્કી નેની ડિમ્પલ કાપડિયા અને મૌની રોય પણ જોવા મળશે.