બોલીવુડ અભિનેત્રી અને ભારતીય ટોપ મોડેલ નોરા ફતેહી એ પોતાના અભિનયના જાદુ થતી લોકોમાં ગજબનો ક્રેડ જગાવ્યો છે તેના સાથે તે પોતાની ફેશન અને ડિઝાઇન ડ્રેસીસ ના શોખમાં પણ સોશિયલ મીડિયા પર અને લોકોમાં ખૂબ ગજબની લોક ચાહના ધરાવેછે તે હંમેશા પોતાના અલગ.
લુક સાથે ચાહકોની વચ્ચે આવે છે તાજેતરમાં ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલાજા 10 મા જજ કરી રહીછે એ વચ્ચે ઝલક દિખલાજા ડાન્સ રિયાલિટી સોના સેટ પર જોવા મળી હતી એમાં એને ગુલાબી કલરનો શરીરના અંગોને એકદમ ચોંટી જતો આભલે જડિત નાના નાના અરીસાઓ.
લગાડેલો ઝગમગતો ડ્રેસ પહેરેલો હતો જેમાં એ ખૂબ જ અલગ લાગતી હતી પોલી હેર સ્ટાઇલ હોઠ પર ગુલાબી લિસ્ટીપ એની સુંદરતામાં વધારો કરી રહી હતી તેને કેમેરા સમક્ષ મદમસ્ત સ્માઈલ સાથે પોઝ આપ્યો યુઝરો એ નોરા ફતેહીને ખૂબ ટ્રોલ કરી હતી નગીના તો સ્વર્ગની પરી અપ્સરા.
કહીને પણ સંબોધિત કરી હતી નોરા ફતેહી અવાર નવાર પોતાના ફોટો અને વિડિયો પોતાના ઓફિસિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતી રહે છે અને તે વાયરલ પણ ખુબ થતું રહે છે જેને ચાહકો ખૂબ જ પસંદ કરે છે અને નોરા ફતેહી પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે.