અસલી સુપરસ્ટાર શું હોય છે તેવું પ્રભાસે કરી બતાવ્યું છે ગયા છેલ્લા કેટલાક સમયથી આપણે જોયું કે બોલીવુડમાં મોટા મોટા સ્ટારની મોટા બજેટની ફિલ્મો ફ્લોપ ગઈ છે પરંતુ કોઈએ પ્રોડ્યુસર વિશે કંઈ ન વિચાર્યું બધા પોત પોતાની ફીસ લઈને નીકળી જાય છે આમિર ખાનની ઠગસ ઓફ હિન્દુસ્તાન ડૂબી.
અક્ષય કુમારની તો હાલમાં બચ્ચન પાંડે ફ્લોપ ગઈ અને સલમાન ખાનની તો ટયુબલાઈટ બાદની ફિલ્મો ફ્લોપ જઈ રહી છે તેમ છતાં આ ત્રણેય ને લઈને એવી કોઈ ખબર નથી આવી કે એમણે પ્રોડ્યુસરની કોઈ મદદ કરી હોય અને ફિલ્મમાં પૈસા ડૂબ્યા છતાં પૈસા થોડાઘણા પાછા આપ્યા હોય પરંતુ સાઉથના સ્ટાર.
પ્રભાસે એવું કર્યું છે પ્રભાસની હમણાં રિલીઝ થયેલી ફિલ્મ રાધેશ્યામ પ્રભાસનું સારું ફેન ફોલોવિંગ છે તેઓ એક મોટા સ્ટાર છે તેને લઈને એમને મોઢે માંગી ફીસ પણ મળે છે રાધેશ્યામ ફિલ્મ માટે પ્રભાસને 100 કરોડ આપવામાં આવ્યા હતા પરંતુ આ ફિલ્મ બોક્સઓફીસમાં ફ્લોપ ગઈ ફિલ્મને લઈને જે આશાઓ હતી.
તેવી ફિલ્મે કમાણી ન કરી પ્રોડ્યુસરને નુકશાન થયું અને તે નુકશાનના કારણે પ્રભાસે પણ એક નિર્ણય લીધો છે પ્રભાસે પોતાની આપેલી ફીસ માંથી અધડી ફીસ પાછી આપવાનો નિર્ણય લીધો છે પ્રભાસે રાધેશ્યામ ફિલ્મ માટે 50 કરોડ રાખ્યા અને બાકીના 50 કરોડ પ્રોડ્યુસરને પાછા આપ્યા છે એમની દરિયાદિલી જોઈને લોકો પણ ખુશ થઈ ગયા છે.