દિયર અને ભાભીનો સંબંધ એટલે મા દીકરા જેટલો જ પવિત્ર સબંધ કહેવાય છે પરંતુ બિહારના કિશનગંજથી આ સંબંધને કલંકિત કરતો એક કિસ્સો સામે આવ્યો છે અહીંનો આ કિસ્સો સાંભળીને તમારા પગ નીચેથી જમીન શરકી જશે દિયર ભાભીના સબંધને કલંકિત કરતી આ ઘટના બિહાર રાજ્યની છે જેમાં ભાભીએ તમામ હદો વટાવી દીધી.
ભાભી દિયરના પ્રેમમાં એટલી એટલી પાગલ થઈ ગઈ કે તેણે પોતાના દિયર સાથે મળીને તેના પતિની હત્યા કરી નાખી બંનેએ આ ઘટનાને અંજામ આપવા માટે શૂ!ટર બોલાવ્યા હતા મહિલાએ 1 લાખ આપવાનું નક્કી કરીને આ શૂટર બોલાવ્યા હતા અને એમના દ્વારા તેના પતિની હત્યા કરાવી દીધી હકીકતમાં 26 જુલાઈએ પપ્પુ ગુપ્તા નામના.
યુવકને અજાણ્યા યુવકોએ ગો!ળીઓ ધરબી દઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો જયારે મહિલા પત્નીએ કોઈને ખબર ન પડે એ રીતે નાટક કરતા પતિની હત્યા થઈ તેની ફરિયાદ પણ નોંધાવી દીધી આ મામલે પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી ત્યારે પોલીસને મૃતકના ભાઈ અને પત્ની પર શક ગયો એટલે જયારે પુલીસે કડક પુછતાજ કરી ત્યારે બંને ભાંગી પડ્યા.
તેના બાદ જાણવા મળ્યું કે મૃતકની પત્ની અને દિયર લાંબા સમયથી પ્રેમ સબંધમાં હતા બંને વચ્ચે ઘણીવાર અવૈધ સબંધ પણ બંધાઈ ગયો હતો પરંતુ બંને વચ્ચે પતિ પપ્પૂ કાટારૂપી લાગતો હોવાથી એટલે બંનેએ મળીને હત્યા કરાવી દીધી આ મામલે આરોપી પત્ની પ્રીતિ કુમારી દિયર અને શૂ!ટર સૂરજ કુમાર પાસવાનની ધરપકડ કરી લેવામાં આવી છે.
બંનેની પ્રેમ કહાની કંઈક એવી રીતે શરૂ થઈ હતી કે ભાભી પ્રીતિ કુમાર નર્સીંગ કરતી હોવાથી દિયર દરરોજ લેવા અને મુકવા જતો હતો ત્યાર બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો બંને વચ્ચે પપ્પુ નડતો હોવાથી એકવાર ભાગવાની કોશિશ કરી હતી પરંતુ પકડાઈ ગયા હતા તેના બાદ હત્યાનું કાવતરું રચ્યું અત્યારે બંને જેલની હવા ખાઈ રહ્યા છે.