Cli
26 વર્ષીય યુવતીનો મૃતદેહ પંખે લટકેલ મળી આવ્યો, ચોંકાવનાર ખુલાસો સામે આવ્યો...

26 વર્ષીય યુવતીનો મૃતદેહ પંખે લટકેલ મળી આવ્યો, ચોંકાવનાર ખુલાસો સામે આવ્યો…

Breaking

અત્યારે ખુદખુશી અને હત્યાના મામલા વધી રહ્યા છે ઠેર ઠેર આવા બનાવો બની રહ્યા છે પરંતુ બનાવો રોકાવાનું નામ નથી લઈ રહ્યા તેના વચ્ચે ફરીથી એક બનાવ ઉરપ્રદેશનો સામે આવ્યો છે જ્યાં 26 વર્ષીય યુવીનો મૃતદેહ પંખે લટકેલ હાલતમાં મળી આવ્યા ઘટના બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે એવો જાણીએ વિગતે.

યુપીના નોઈડામાં આવેલી એક હોટલમાં 26 વર્ષની યુવતીનો મૃતદેહ પંખાથી લટકતી હાલતમાં મળી આવ્યો હતો પોલીસે મૃતદેહને નીચે ઉતારી સમગ્ર મામલાની જાણ તેના પરિવારજનોને કરી હતી મૃતકના પિતાએ નોઈડામાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલ પર તેની હત્યા કરીને ખુદખુશી કરી હોય તેવો દેખાવ કરવાનો આરોપ લગાવ્યો છે.

પુત્રીના નિધન બાદ તેના પિતાએ આરોપ લગાવ્યો છેકે તેમની પુત્રીની બળા! ત્કાર કરવામાં આવ્યો છે અને તેના બાદ હત્યા કરવામાં આવી છે વધુમાં કહ્યું અમારી પુત્રીને પંખે લટકાવીને તેને ખુદખુશીમાં ખપાવવાની કોશિશ કરવામાં આવી છે અને તેના પિતાએ યુપી પોલીસના એક કોન્સ્ટેબલ પર આરોપ નાખ્યો છે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *