બોલીવુડ ફિલ્મ અભિનેતા સની દેઓલ જેવો એ પોતાના શાનદાર ફિલ્મી કેરિયર દરમિયાન ઘણી બધી હિટ ફિલ્મો આપી ધર્મેન્દ્ર પરિવાર નો હંમેશા બોલીવુડ પર રહ્યો છે જેમાં સની દેઓલ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સુપરસ્ટાર અભિનેતા સાથે એક લોકપ્રિય સાંસદ પણ છે આ દિવસોમાં જ્યારે સની દેઓલની આવનારી ફિલ્મ ગદર 2 ની.
દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ વચ્ચે સની દેઓલ એક વિડિયો શેર કર્યો છે જે જોઈને તમને પણ તમારા ગામની યાદ આવી જશે એકદમ સાદગી સરળ સ્વભાવ અને કોઈ સેલિબ્રિટી સાંસદ કે અભિનેતા ના ઘમંડ વિના તેઓ પોતાની ગાડી લઈને ફિલ્મનું શૂટિંગ પૂરું કરીને પરત ફરી રહ્યા હતા આ સમયે તેમને સામે જોયું તો એક બળદ ગાડું આવી રહ્યું હતું.
તેમને ગાડીને સાઈડમાં ઉભી રાખી દીધી અને તેઓ નીચે ઉતરીને બળદગાડું ચલાવતા એ કાકા પાસે પહોંચી ગયા કાકાએ તેમને જોતા તરત કહ્યું કે તમે તો સની દેઓલ જેવા લાગો છો સની દેઓલ એક જમીનથી જોડાયેલા કલાકાર છે અને તેઓ એક ગામડામાંથી આવે છે તેમનો સ્વભાવ હંમેશા લોકો ખૂબ જ પસંદ કરે છે તેમને બળદ ગાડું.
ચલાવતા કાકા ને પૂછ્યું કે બળદગાડામાં તમે શું લઈને જાવો છો તો કાકા એ જવાબ આપ્યો કે હું ઘાસ લઈને જાઉં છું મારી ગાય ભેંસો ને ખવડાવવા માટે પરંતુ આ દરમિયાન કાકાએ સની દેઓલ ને ઓળખ્યા નહીં સની દેઓલ એ તે કાકાની સાથે હાથ મિલાવ્યા અને બળદ ગાડું ચલાવતા એ કાકા ને તેમના હાલ ચાલ પૂછ્યા સની દેઓલ.
જ્યારે તેમની પાસે ગયા અને એ સમયે કાકાએ વિચારી અને તેમને અચાનક પૂછી લીધું કે તમે તો સની દેઓલ જેવો લાગો છો આ સાંભળતા જ સની દેઓલ હસવા લાગ્યા ત્યારે એ બળદગાડું ચલાવતા કાકાને લાગ્યું કે આ સની દેઓલ પોતે છે અને ત્યાર પછી એ કાકા ખૂબ જ ખુશ થઈ ગયા બે ગામડા ઓને જોડતા એ સિગંલ પટ્ટી.
રસ્તા પર સની દેઓલ પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે લોકોની સાથે હસી મજાક કરતા જોવા મળ્યા હતા તેમના ચહેરા પર ના તો અભિમાન ના તો ઘમંડ જોવા મળતું હતું સની દેઓલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ સુંદર વિડીઓ ને શેર કર્યો હતો જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે સની દેઓલ નો.
આ સ્વભાવ જ લોકો ખુબ પસંદ કરે છે તેના કારણે તેઓ આજે ભાજપના સાસંદ તરીકે લોકોની વચ્ચે સેવા આપે છે સાથે ફિલ્મોમાં કામ કરે છે અને પોતાના પિતા ધમેન્દ્ર નું ધર્મા પ્રોડક્શન હાઉસ પણ સંભાડે છે લોકોના આર્શીવાદ તેમની સાથે છે આજે તેઓ જીવનમાં સફળતા શીખરે છે.