બૉલીવુડ એક્ટર જીતેન્દ્ર અને શોભા કપૂરની લાડલી એકતા કપૂર ટેલિવિઝન કવિન નામથી જાણીતી છે એકતા આજે પોતાનો સ્પેશિયલ દિવસ ઉજવી રહી છે 7 જૂન 1975 માં જન્મેલ એકતા આજે 47 વર્ષની થઈ ગઈ છે લગભગ 25 વર્ષ પહેલા ટેલિવિઝન સિરિયલ માનો યા નમાનો સીરિયલમાં એન્ટ્રી મારી હતી.
એકતા કપૂરે 15 વર્ષની ઉંમરે કરિયરની શરુઅત કરી હતી એકતા કપૂરને આજે 47 વર્ષ થઈ ગયા છે છતાં તેઓ કુંવારી છે અહીં એક્ટરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું જે તેઓ હજુ કેમ લગ્ન નથી કરી રહી એક ઇન્ટરવ્યૂ દરમિયાન એકતાને પૂછવામાં આવ્યું હતું કે તેઓ લગ્ન ક્યારે કરશે ત્યારે એકતાએ હસતા.
કહ્યું જયારે સલમાન ખાનના લગ્ન થઈ જાય તેના બે ત્રણ વર્ષ પછી પરંતુ એકતા કપૂરે તેના બીજા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે પિતા જીતેન્દ્રની એક શરતના કારણે તેણે લગ્ન નથી કર્યા એકતા કપૂરે જણાવ્યું કે મારા પિતાએ મને કહ્યું હતું કે તારે લગ્ન કરવા પડશે અથવા કામ કરવું પડશે ત્યારે મેં કામ પસંદ કર્યું હતું હું લગ્ન કરવા માંગતી ન હતી.
એટલે મેં કામ પસંદ કર્યું હતું એકતાએ આગળ કહ્યું મારા એ કેટલાય મિત્રો આજે તેઓ સિંગલ છે અને મેં છેલ્લા કેટલાય વર્ષોમાં કેટલાય છૂટાછેડા જોયા છે મને લાગે છેકે હું રાહ જોઈ રહી છું જણાવી દઈએ પદ્મશ્રીથી સન્માનિત પ્રોડ્યસર એકતા કપૂર ટીવી જગતની સૌથી મોટી પ્રોડ્યુસર છે મિત્રો એકતા કપૂર માટે એક શેર તો બને છે.