પંજાબી સિંગર સિંધુ મુસેવાલા હત્યા કેસમાં પોલીસને સફળતા મળી છે પંજાબ પોલીસ અને દિલ્હી પોલીસ આ બંનેના જોઈન્ટ ઓપરેશનમાં દીપક મુડી અને એના બે સહાયકો ને પોલીસે ભારત નેપાળની બોર્ડરથી પકડ્યા છે જે સહાયકો કપિલ પંડિત અને રાજેન્દ્ર ઉર્ફ જોકર હતા આ પ્રોફેશનલ શુ!ટરો ના.
પકડાયા બાદ એક પછી એક હત્યાકેશની કડીઓ સામે આવતી જાય છે સિધું મૂછેવાલાની હત્યાની તપાસ પહેલા વિદેશી કનેક્શન હોય એવુ જણાતું હતું કારણકે આ હત્યા નો માસ્ટર માઈન્ડ ગોલ્ડી બરાડ જે કેનેડામાં બેઠો હતો સાથે કુખ્યાત ગેંગસ્ટર લૉરેશ બિન્સોઈ જે જેલમાં બંધ હતો આ બંનેનો.
સિંધુ મુંસેવાલા હત્યાકાંડમાં ખૂબ મહત્વનો રોલ હતો પોલીસ અધિકારીઓ આ બાબતે સચીન ઉર્ફ કેકડા ને પુછપરછ કરી રહ્યા છે વધારે આ કેશમાથી જાણવા માટે હાલ આ બધા આરોપીઓ ને પકડ્યા છે અને તપાસ ચાલુ છે કયા કારણોસર અને આ ઘટના સાથે જોડાયેલા તમામ રહસ્ય ખુલશે અમે આપને જણાવતા રહીશું.