તાજેતરમાં સાઉથ ઇન્ડસ્ટ્રીઝ માં ખૂબ જ દુઃખદ ઘટના બની હતી સાઉથ ફિલ્મોના સ્ટાર અને 180 થી પણ વધારે ફિલ્મોમાં અભિનય કરનારા કિષ્નમ રાજુ જેવો કે બોલીવુડ સ્ટાર બાહુબલી પ્રભાસના સગા કાકા હતા તેઓનું લાંબા સમયની માદગી બાદ મૃત્યુ થયું હતું સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં દુઃખનો માતમ છવાઈ ગયો હતો.
ત્યારે સાઉથ એક્ટર સાથે એમના ભત્રીજા બહુબલી ફેમ પ્રભાસ પણ ખુબ દુઃખી છે તેના વચ્ચે બાહુબલી પ્રભાસ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયોછે આ વીડિયોમાં બાહુબલી પ્રભાસ જેવો એક એક્શન હીરોછે એ ચોધાર આંસુએ રડતા દેખાય છે ખૂબ જ દુઃખી અને.
તૂટી ગયેલા પ્રભાસ ને જોઈને લોકો આ વિડીયો પર એમને આશ્વાસન આપી રહ્યા છે પ્રભાસ ના કાકા કિષ્નમ રાજુ એમના માટે રોલ મોડેલ હતા અભિનય અને વાસ્તવિક જીવનમાં પણ એમના ગુરુ હતા જેઓને મૃત્યુ બાદ એમની ત્રણ દીકરી અને એમની પત્ની નો સહારો બાહુબલી પ્રભાસ છે.
પોતાના કાકાના નિધનના ઘેરા આઘાતમાં બાહુબલી પડ્યા છે એમને આશ્ર્વાસન અને શોક વ્યક્ત કરવા ઈન્ડસ્ટ્રી ના મોટા મોટા કલાકારો સહીત ફિલ્મ નિર્માતા ઓ પણ આવ્યા હતા આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો અને લોકોને પ્રભાસનું એક અલગ જ રૂપ જોવા મળ્યું હતું.