Cli
કમાની સગાઈ થઈ ગઈ તેવા ફેક ન્યુઝ પર ગાયિકા અલવીરા મીર ગુસ્સે, અને ફરિયાદ કરવાની ચેતવણી આપી, જાણો મામલો...

કમાની સગાઈ થઈ ગઈ તેવા ફેક ન્યુઝ પર ગાયિકા અલવીરા મીર ગુસ્સે, અને ફરિયાદ કરવાની ચેતવણી આપી, જાણો મામલો…

Breaking

ગુજરાતી સોશિયલ મીડિયામાંથી રાતોરાત સ્ટાર બનેલો કમો અને ગુજરાતી સુપ્રસિદ્ધ લોક ગાયિકા અલવિરા મીર અમદાવાદ નિકોલ વિસ્તારમાં એક દુકાનની ઓપનિંગ સમયે હાજરી આપવા માટે આવેલા હતા. આ દરમિયાન તેમનું સ્થાનિક લોકોએ ફૂલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું અને બેન્ડવાજા સમય તેમને આવકાર આપવામાં આવ્યો હતો.

પરંતુ આ તસવીરો અને વીડિયોને ઘણા સામાજિક તત્વોએ ખોટી રીતે પ્રસ્તુત કરીને એવી રીતે ફેલાવવામાં આવ્યો હતો કે જેનાથી તેઓ એવું જણાવી રહ્યા હતા કે કમાના સગાઈના આ ફોટો અને વિડિયો છે કમા ની સગાઈ અલવીરા મીર સાથે થઈ ગઈ છે આવી અફવા ઉપર સિગંર અલવીરા મીરે પોતાનો.

ગુસ્સો વ્યક્ત કરતા મૌન તોડીને પોતાના એક વીડિયોમાં જણાવ્યું હતું કે હમણાં અમદાવાદમાં મારો એક શો હતો એ દરમિયાન હું અને કોઠારીયા ના કમાભાઈ ત્યાં આવેલા હતા ગેટ પર અમારું સ્વાગત કરવામાં આવી રહ્યું હતું આ દરમિયાનના ફોટો ઘણા વિકૃત લોકોએ પોતાના સસ્તા વ્યુ માટે આટલી.

હદે જઈ ને ખોટી રીતે રજુ કર્યા છે આપણી ઉંચાઈ જોઈ શકતા નથી લોકો જણાવી રહ્યા અમારા ફુલહારના સ્વાગતની તસવીરો પર કે જોવો કમા ભાઈના લગ્ન થયા કમા ભાઈ ની સગાઈ થઈ લોકો સસ્તી પબ્લિસિટી માટે કેટલી હદે જઈ શકે છે દરેક લોકોને હું નમ્ર અપીલ અને વિનંતી કરું છું કે પ્લીઝ આ વિડીયો તમે.

જોઓ તો તમે એને આગળ શેર કરતા નહીં અને એ ચેનલોને રીપોર્ટ કરજો જે પણ વ્યક્તિએ આવી અફવાઓ ફેલાવી છે મારા ફોટાઓ પર એ લોકોની ઉપર હું કાયદેસર ની કાર્યવાહી કરવાની છું લોકોને અપીલ અને વિનંતી છે કે આવા વિડીઓને પ્રોત્સાહન કે સપોર્ટ ના કરો સાથે આવા વિડીઓ ના બનાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *