Cli
ટાઈટ ડ્રેસમાં સેલ્ફી લેવા આવેલી ફેન્સ ને અનન્યા પાંડે એ કહ્યું દૂર ઊભી રહે કહીને ખસેડી અને, પછી જે થયું એ...

ટાઈટ ડ્રેસમાં સેલ્ફી લેવા આવેલી ફેન્સ ને અનન્યા પાંડે એ કહ્યું દૂર ઊભી રહે કહીને ખસેડી અને, પછી જે થયું એ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી અનન્યા પાંડે જેમને પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત સફળ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર સાથે કરી હતી તે આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં રહે છે સાઉથ અભિનેતા દેવરકોડા જેમને અનન્યા પાંડે સાથે પોતાની બોલિવૂડ ડેબ્યુ કરી હતી પરંતુ આ ફિલ્મ લાઈગર ફોલ્પ રહી હતી.

જેના માટે ઘણા લોકો અનન્યા પાંડે ના અભિનય ને પણ જવાબદાર જણાવી ટ્રોલ કરી રહ્યા હતા જેના પર અનન્યા પાંડે ના પિતા બોલિવૂડ અભિનેતા ચંકી પાંડે એ નિવદેન આપતા જણાવ્યું હતું કે ફિલ્મ ની કહાની ના કારણે આ ફિલ્મ ફોલ્પ રહી હતી જેના માટે અનન્યા ને જવાબદાર કોઈ ના ઠેરવી શકે.

તો અનન્યા પાંડે અવારનવાર પોતાના બોલ્ડ લુક આપે ગ્લેમર અંદાજ સાથે પણ ખુબ ચર્ચાઓ માં રહે છે તે પોતાની ડ્રેસિંગ સેન્સ થી પણ ઘણી વાર ટ્રોલ થતી રહે છે તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર અનન્યા પાંડે પોતાના પિતા ચકી પાંડે અને પરિવાર સાથે જોવા મળી હતી અનન્ય પાંડે સ્પોટ ફુલ કવર.

આઉટ ફીટમાં જોવા મળી હતી આ દરમિયાન એની પાસે અચાનક ફેન્સ તસવીરો લેવા આવી પહોંચ્યા હતા અનન્યા પાસે અચાનક એક લેડી આવી ને તસવીર તેની સાથે ખેંચાવા ઉભી રહી તેને અચાનક અનન્યા પાંડે નો હાથ પકડી લીધો પરંતુ અનન્યા પાંડે એ તરત જ હાથ છોડાવી લીધો અને તેની.

કમર માં હાથ હટાવવા એક ઝાટકે દુર થઇ તેને સામાન્ય રીતે તે યુવતી નું અપમાન ના કરતા બાજુમાં ઉભા રહીને તસવીરો ખેંચાવી આ દરમિયાન અનન્યા પાંડે એ પોતાના ફેન્સ સાથે ઘણા પોઝ પણ આપ્યા હતા વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે પોસ્ટમાં અમને જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *