લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો ખૂબ જ પસંદ કરે છે જેમાં બબીતાજી નો રોલ પ્લે કરતી મુનમુન દત્તા ની એન્ટ્રી સામે ફેન્સ ના હૈયા ડોલી પડે છે બબીતાજી નું મદમસ્ત ભરાવદાર ફિગર જોતા માત્ર જેઠાલાલ નહીં પણ દર્શકો પણ મદહોશ થતાં જોવા મળે છે જેઠાલાલ સાથે ની.
બબીતાજી ની લવ સ્ટોરી દર્શકો ખુબ પસંદ કરે છે જેઠાલાલ વર્ષો થી બબીતાજી ની પાછડ પડ્યા છે પણ બબીતાજી જેઠાલાલ ને ભાવ જ નથી આપતી ટીવી શો માં મદમસ્ત ફિગર સાથે ઘાયલ કરતી મુનમુન દત્તા વાસ્તવિક જીવનમાં પણ ખુબ જ સુંદર લાગે છે પોતાના ઈન્સ્ટાગ્રામ પર.
હોટ બોલ્ડ તસવીરો અને વિડીઓ થી ફેન્સ ને મોહીત કરતી રહે છે એ વચ્ચે તાજેતરમાં મુનમુન દત્તા 22 આઈટા એવોર્ડ શો માં ખુબ જ શાનદાર પોપટી આઉટફીટ માં સ્પોટ થઈ હતી મુનમુન દત્તા નો આ લુક જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા મુનમુન દત્તા એ આ દરમિયાન પોતાનો બોલ્ડ અને.
ગ્લેમર લુક સ્પોટ કરતી તસવીરો આપી હતી મુનમુન દત્તા એ પોતાના ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે જે લોકો અમે જ્યારે પેપરાજી કે મિડીયા સામે ઈન્ટરવ્યુ આપતા હોઈએ છીએ એ દરમિયાન પાછડ થી ખરાબ કમેન્ટ કરે છે એ લોકોને ખાશ જણાવાનું કે તમારો અવાજ વિડીઓ માં.
સ્પષ્ટ સંભળાય છે એટલે એવી કમેન્ટ આપવાનું બંધ કરો શરમ જેવી વસ્તુઓ તમારા માં નથી આ જાત જ એવી થ ઈ છે કે પાછડ થી બોલવા જોઈએ છે ઘણા એવા લોકો જે ફેશન સ્ટાઈલને લીધે આમને ટ્રોલ કરતા રહે છે એમને જણાવું કે એ હરકતો તમારી બંધ કરો આ દરમિયાન ક્યુટ લુક મા.
મુનમુન દત્તા નો ગુસ્સો છલકાયો હતો મુનમુન દત્તા ને લઇ ને ઘણા યુરો જે સોશિયલ મીડિયા પર બેહુદા મજાક બનાવી ને તેના મદમસ્ત ભરાવદાર યૌવન વિશે કમેન્ટ આપતા હોય છે તેના વિશે મુનમુન દત્તા એ આડકતરી રીતે પ્રહાર કર્યા હતા વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.