Cli
ક્યારા સામે સિદ્ધાર્થ શુક્લાનો મીડિયા પર ગુસ્સો ફૂટ્યો, પરંતુ ક્યારા એ કર્યું એવું કે ફેન્સ પણ ખુશ થઈ ગયા...

ક્યારા સામે સિદ્ધાર્થ શુક્લાનો મીડિયા પર ગુસ્સો ફૂટ્યો, પરંતુ ક્યારા એ કર્યું એવું કે ફેન્સ પણ ખુશ થઈ ગયા…

Bollywood/Entertainment Breaking

ક્યારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા બોલીવુડના ચર્ચિત કપલમાંથી એક છે ગયા દિવસોમાં ખબર આવી હતી કે બંનેને બ્રેકઅપ થઈ ગયું છે પરંતુ તે એક અફવા હતીં લાંબા અમય બાદ ક્યારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા પરંતુ અહીં સિદ્ધાર્થ મલ્હોત્રા મીડિયા પર ભડકતા જોવા મળ્યા.

31 જુલાઈએ ક્યારા અડવાણી નો જન્મદિવસ હતો ત્યારે સિદ્ધાર્થે દુબઈમાં જઈને ક્યારનો જન્મદિવસ ઉજવ્યો દુબઈમાં જન્મદિવસ સેલિબ્રેટ કરીને કપલ મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયું હકીકતમાં સોમવારે આ કપલને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યું હતું બંનેએ બ્લેક આઉટફિટમાં ટ્વીનીંગ કરતા જોવા મળ્યા.

કપલને સાથે જોઈને ટાઉનના પાપરાઝી ઉત્સાહિત થઈ ગયા હતા એમણે સિદ્ધાર્થ અને ક્યારાની ફોટો ક્લીક કરવાનું શરૂ કર્યું હતું પરંતુ કદાચ સિદ્ધાર્થ મૂડમાં ન હતા જેવા જ પાપરાઝી એ ફોટો ક્લીક કરવાનું શરૂ કર્યું ત્યારે સિદ્ધાર્થ નારાજ થઈ ગયા અને એમણે મીડિયાને ફોટો ક્લીક કરવાની ના પાડી.

પરંતુ ગુસ્સે ભરાયેલ સિદ્ધાર્થને ક્યારા અડવાણીએ શાંત કરવાની કોશિશ કરી હતી ક્યારાનો આ સ્વભાવ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે બંને કપલનો આ વિડિઓ સામે આવ્યા બાદ ફેન્સ પણ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે ગયા દિવસીમાં બ્રેકઅપ ની ખબરો બાદ બંનેએ સાથે જોવા મળતા ફેન્સ પણ ખુશ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *