સ્ટાર કપલ દેબિના બનર્જી અને ગુરમિત ચૌધરી ની બે પૌત્રી છે એક લિયાના અને બીજી ડીવીશા એ બધા એમની જિંદગીમાં ખુશ છે દેબિના અને ગુરમિત ના લગ્નન ના થોડા દિવસો પછી 3 એપ્રિલ 2022 ના રોજ એમની છોકરી લિયાના નો જન્મ થયો હતો આ પછી 11 નવેમ્બર 2022 ના એમની બીજી દીકરી.
દીવીશા ના આશીર્વાદ મળ્યા હતા 3 જાન્યુઆરી 2023 ના દેબિના બેનર્જી અને ગુરમિત ચૌધરી એ એમની બીજી દીકરી દિવીશા સાથે ફોટો શેર કર્યો હતો દીવિશા બેનર્જી એ ફોટો શેર કરતા એમની છોકરી ના નામ ની ઘોષણા કરી હતી બોલિવૉર્ડ ઇન્ટરવ્યૂ માં એમને વાતચીત દીવીશા એ બીજી વખત માતા બન્યા પછી.
તેમની દીકરીનું નામ રાખવાનો ખુલાસો કર્યો હતો તેમને પૂછવામાં આવ્યું કે તેમની બીજી દીકરી નું નામ રાખવામાં 3 મહિના કેમ લાગ્યા તો એમને જણવ્યું કે અમારી પહેલી દીકરી નું નામ અમે પહેલેથી વિચારી લીધું હતું પરંતુ આ વખતે એમને આધુનિક અને દેવી નામ નું મિશ્રણ જોઈતું હતું એટલે એમને 3 મહિના લાગ્યા હતા.
દેબિના બનર્જી એવું કહે છે કે લિયાના નું નામ જે હતું એ અમે હોસ્પીટલ માં વિચાર્યું હતું અને આ વખતે ગુરમિત ને એક દેવી નામ જોઈતું હતું અને દેવીના ને એક આધુનિક નામ જોઈતું હતું આખરે અમને એક નામ મળ્યું જે દેવી અને આધુનિક હતું પછી અમે bmc માં 5 દિવસ પેલા જઈ ને નોંધણી કરાવી દેવીના ને.
માં બનવા ઘણી બધી પ્રદ્ધતિ અજમાવી અને દેબિના એ પ્રથમ છોકરી ને જન્મ આપ્યા પછી માતૃત્વ સ્વીકાર્યું હતું આ પ્રથમ દીકરી ના જન્મ પછી તરત જ બીજી વખત ખુશખબરી એ દરવાજો ખખડાવ્યો ત્યારે એમને આશીર્વાદ તરીકે સ્વીકારી લીધો જલ્દી પ્રેગનેંટ થવા માટે તેને ટ્રોલ પણ કરવામાં આવી હતી.
અને તેની મજાક પણ ઉડાડવામાં આવી હતી પણ તેને આ વાત પર ધ્યાન આપ્યું નહી પરંતુ કંઈક કારણો થી એમની દીકરી દિવીશા નો જન્મ સમય પહેલા થયો હતો આ કારણ થી દેબિના અને ગુરમિત દેવીશા ને ચમત્કારી દીકરી કહે છે 5 જાન્યુઆરી 2023 ના ગુરમિત ચૌધરી અને દેબીના બનર્જી એ એમની.
નાની દીકરી નો વીડિઓ શેર કર્યો હતો વીડિયો માં નાની દીકરી વેકેશન માં તડકા માં નજર આવી છે પરંતુ તેનો ચહેરો દેખાઈ રહ્યો નતો વીડિઓ ના નીચે લખેલુ હતું હેલો હુ મારા મમ્મી પપ્પા ની દિવા છું અને દેબીના બેનર્જી એમની મોટી દીકરી લિયાના સાથે પાણી માં મજા કરી રહી છે તે બંને ખુશ દેખાય છે.