ગઈકાલે મુંબઈ એરપોર્ટ પર પહોંચેલા સલમાન ખાનને જોઈને માહોલ એકદમ ગંભીર થઈ ગયો સલમાન ને પહોંચ્યા પહેલા ત્યાં સિક્યુરિટીને એકદમ ટાઈટ કરી દેવામાં આવી બુલેટ પૃફ ગાડીથી જેવા જ સલમાન ખાને એરપોર્ટ પર એન્ટ્રી મારી તો હથિયાર સાથે આવેલા સુરક્ષા કર્મીએ સલમાન ખાનને એકદમ ઘેરી લીધા.
સુરક્ષાકર્મઓ ની નજરો ત્યાં હાજર દરેક લોકો પર હતી સુરક્ષાને એટલી શખ્ત કરી દીધી હતી કે કોઈ સલમાન ની આસપાસ પણ નહીં ભટકી શકે મીડિયાને પણ સલમાનથી દૂર રહેવા કહ્યું સલમાન જયારે એરપોર્ટ પર ઉતર્યા ત્યારે એમના મોઢા પર અજીબ રીત હતી સલમાન પહેલા એટલા સિક્યુરીટીમાં નતા રહેતા.
હવે એમના જીવને જોખમ એટલું વધી ગયું છેકે તેઓ સિક્યુરિટી વગર એક પગ પણ બહાર નથી કાઢી શકતા બીજીબાજુ સલમાન ખાનને હથિયાર માટેની મંજૂરી મળી ગઈ છે હવે સલમાનખાન ખુદ હથિયાર રાખી શકશે સલમાન ખાનને આ રીતે જઈને એમના ફેન્સને પણ ચિંતા થવા લાગી છે મિત્રો આ મામલે તમે શું કહેશો.