શ્રીદેવી એક એવું નામ જેમણે બોલીવુડમાં એક સમયે રાજ કરી લીધું એમની આવનાર ફિલ્મો લગભગ હિટ જતી એમના કરોડો ફેન્સ આજે પણ એમની ફિલ્મો જોવી ખુબ પસંદ કરે છે મિત્રો તમને જણાવી દઈએ શ્રીદેવી તેમને બે દીકરીઓ છે એકનું નામ જાનવી કપૂર અને બીજીનું નામ ખુશી કપૂર.
બંને તેમની માતા શ્રીદેવીના પગલે ચાલે છે પરંતુ બોલ્ડનેસ મામલે બંને અગ્રેસર છે તેના વચ્ચે ખુશી કપૂર અત્યારના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે કારણ કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ ખુશી કપૂર ટૂંક સમયમાં બોલીવુડમાં તેની કારકિર્દી બનાવવા માટે એન્ટ્રી કરી રહી છે.
ખુશી કપૂર સોશિયલ મીડિયા પર પણ ખુબ એકટીવ રહે છે તેઓ ઘણીવાર મોડી રાત સુધી પાર્ટી કરતી પણ સ્પોટ થાય છે તેના વચ્ચે ખુશની કેટલીક તસ્વીર સામે આવી છે અને તે તસ્વીર પારદર્શક છે અને જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે જેના કારણે ઘણા લોકો ટ્રોલ પણ કરી રહ્યા છે.
કારણ કે ખુશી કપૂરે જે પારદર્શક ડ્રેસ પહેર્યો છે તેમાં તેના અંદરના કપડાં ચોખ્ખા દેખાઈ તેના આવા કપડાં જોઈ કેટલાય લોકોએ તેને ના આવડે તેવી ગંદી કોમેંટ કરીને ટ્રોલ કરી રહ્યા છે શ્રીદેવીની મોટી દીકરી જાનવી કપૂરે પણ બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યા પછી હવે કહેવાય રહ્યું છેકે ખુશી કપૂર પણ ડેબ્યુ કરવા તૈયાર છે.